વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૧
  • રજૂઆતની એક રીત

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • રજૂઆતની એક રીત
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • દુનિયા પર કોણ રાજ કરે છે? (T-33)
  • સત્ય શીખવો
  • સાચો માર્ગ કયો છે? (kt)
  • રજૂઆત તમારા શબ્દોમાં
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • રજૂઆતની એક રીત
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૧
યહોવાના સાક્ષીઓ ઘાનામાં સંદેશો ફેલાવે છે

ઘાનામાં સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે

રજૂઆતની એક રીત

દુનિયા પર કોણ રાજ કરે છે? (T-33)

(T-33) | દુનિયા પર કોણ રાજ કરે છે?

સવાલ: વિજ્ઞાન અને ટૅક્નોલૉજીમાં પ્રગતિ થવાથી આપણને ઘણો ફાયદો થયો છે. પણ, માણસોએ એનો ઉપયોગ પોતાના સ્વાર્થ ખાતર કર્યો છે. એનાથી પ્રદુષણ અને હિંસા ફેલાયાં છે તેમજ લોકોમાં ભાગલા પડ્યા છે. એનો હલ કઈ રીતે લાવવો, એ વિશે શું તમે કદી વિચાર્યું છે?

શાસ્ત્રવચન: ગી ૭૨:૧૩, ૧૪

આમ કહો: આ પત્રિકા બતાવે છે કે, દુનિયા પર કોણ રાજ કરે છે અને સ્વાર્થી સત્તાધીશોને લીધે થયેલા નુકસાનને કઈ રીતે આપણા સર્જનહાર દૂર કરશે.

સત્ય શીખવો

ખુલ્લું બાઇબલ

સવાલ: શું આ દુનિયાનો અંત નજીક છે?

શાસ્ત્રવચન: માથ ૨૪:૩, ૭, ૧૪

સત્ય: પવિત્ર શાસ્ત્રમાંની ભવિષ્યવાણીઓ બતાવે છે કે, આપણે અંતના સમયમાં જીવી રહ્યા છીએ. જોકે, આ એક ખુશખબર છે, કારણ કે સુખના દિવસો જલદી જ આવશે.

સાચો માર્ગ કયો છે? (kt)

સાચો માર્ગ કયો છે? પત્રિકા

સવાલ: ઘણા લોકો આવા સવાલો વિશે વિચારે છે: “શું ઈશ્વર મને ભૂલી ગયો છે? બધા એકબીજા સાથે શાંતિથી રહી શકશે? આપણું સુખ શેમાં છે?” શું તમને લાગે છે કે, આવા સવાલોના જવાબ આપણે મેળવી શકીએ?

શાસ્ત્રવચન: યોહ ૧૭:૧૭

આમ કહો: આવા સવાલોના સાચા અને સંતોષકારક જવાબ આ પત્રિકામાં આપવામાં આવ્યા છે.

રજૂઆત તમારા શબ્દોમાં

ઉપર આપેલા દાખલા પ્રમાણે જાતે જ પ્રચારની રજૂઆત તૈયાર કરો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો