વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ જાન્યુઆરી પાન ૨
  • જાન્યુઆરી ૨-૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાન્યુઆરી ૨-૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ જાન્યુઆરી પાન ૨

જાન્યુઆરી ૨-૮

યશાયા ૨૪-૨૮

  • ગીત ૧૪૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા પોતાના લોકોની સંભાળ રાખે છે”: (૧૦ મિ.)

    • યશા ૨૫:૪, ૫—પોતાના ભક્તોનું યહોવા રક્ષણ કરે છે (ip-1 ૨૭૨ ¶૫)

    • યશા ૨૫:૬—ભરપૂર માર્ગદર્શન પૂરું પાડવાનું પોતાનું વચન યહોવાએ નિભાવ્યું છે (w૧૬.૦૫ ૨૪ ¶૪; ip-1 ૨૭૩ ¶૬-૭)

    • યશા ૨૫:૭, ૮—પાપ અને મરણ સદાને માટે જતાં રહેશે! (w૧૪ ૯/૧૫ ૨૬ ¶૧૫; ip-1 ૨૭૩-૨૭૪ ¶૮-૯)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યશા ૨૬:૧૫—યહોવા ‘દેશની સીમાઓ વિસ્તારે’ એમાં આપણે કઈ રીતે ભાગ લઈ શકીએ? (w૧૫ ૭/૧૫ ૧૧ ¶૧૮)

    • યશા ૨૬:૨૦—ભાખવામાં આવેલી “ઓરડી”ને કોની સાથે સરખાવી શકાય? (w૧૩ ૩/૧૫ ૨૩ ¶૧૫-૧૬)

    • આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?

    • આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યશા ૨૮:૧-૧૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • આ મહિનાની રજૂઆત તૈયાર કરીએ: (૧૫ મિ.) “રજૂઆતની એક રીત”ને આધારે ચર્ચા કરો. આપેલી દરેક રજૂઆતનો વીડિયો બતાવો અને એના મુખ્ય મુદ્દાની ચર્ચા કરો. જાન્યુઆરીના મહિના દરમિયાન જો તમને એવી વ્યક્તિ મળે જેને ઊંડી ચર્ચા કરવાથી ફાયદો થઈ શકે, તો તેને સાચો માર્ગ કયો છે? પત્રિકા આપી શકો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે, બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવવાની તક શોધતા રહે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૨

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.) સમય હોય તો, “તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—ઘાનામાં” લેખમાં આપેલા અનુભવોની ચર્ચા કરો. એ લેખ ચોકીબુરજ જુલાઈ, ૨૦૧૬ પાન ૩-૬ પર આપેલો છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv પ્રક. ૧૨ ¶૧-૮

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો