આપણો અહેવાલ
ઑગસ્ટ ૨૦૧૩
૨૦૧૩ સેવા વર્ષમાં પાંચ ટકા વધારો થયો છે, જે અત્યાર સુધીમાં પ્રકાશકોની સૌથી વધારે સંખ્યા બતાવે છે. ઑગસ્ટ મહિનામાં ૩૭,૯૧૩ પ્રકાશકોએ પ્રચારનો અહેવાલ આપ્યો. એ મહિનામાં ૪,૪૭૨ નિયમિત પાયોનિયરો હતા, જે અત્યાર સુધીની સૌથી વધારે સંખ્યા છે. યહોવાના આશીર્વાદ હોવાથી મંડળોની કુલ સંખ્યા વધીને હવે ૫૦૫ થઈ છે.