વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૮૫
  • આવકાર કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આવકાર કરીએ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • પ્રેમથી આવકાર આપીએ
    ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • તેઓને દિલથી આવકારીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • નવા લોકોને પ્રેમથી આવકારીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • લોકોને જોરદાર સાક્ષી મળશે
    ૨૦૧૧ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૮૫

ગીત ૮૫

આવકાર કરીએ

(રોમનો ૧૫:૭)

  1. ૧. જેઓ કરે છે ઈશ્વરનો સ્વીકાર

    તેઓનો થાય છે અહીં આવકાર

    ઈશ્વર આપે છે જીવનનું પાણી

    પીતા રહ્યે તો લાગે ન તરસ કદી

  2. ૨. ઈશ્વરે આપ્યાં પ્રેમાળ ભાઈ-બહેનો

    તેઓ કરે છે આવકાર આપણો

    તેઓને આપણે વ્હાલા ગ-ણી-એ

    આપણે પણ પ્રેમથી સ્વાગત બીજાનું કર્યે

  3. ૩. યહોવા પ્રેમથી સૌને બોલાવે

    નેક દિલના લોકો ખેંચાઈ આવે

    ઈસુ કરે છે તેઓનો આવકાર

    કર્યે આપણે પણ દિલથી તેઓનો આવકાર

(યોહા. ૬:૪૪; ફિલિ. ૨:૨૯; પ્રકટી. ૨૨:૧૭ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો