વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૮૪
  • દિલ રેડી દઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દિલ રેડી દઈએ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • દિલ રેડી દઈએ
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • તમારો વહાલો દીકરો આપ્યો
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૮૪

ગીત ૮૪

દિલ રેડી દઈએ

(માથ્થી ૯:૩૭, ૩૮)

  1. ૧. યહોવાને, ખબર છે કે

    આપવી ખુશી, કેવી રીતે

    ઘણી રીતો, આપી તેણે

    જેથી સાચી, ખુશી મળે

    (ટેક)

    દિલ આપણું, મન આપણું,

    રેડી દઈએ રે

    જણાવ્યે લોકોને, પ્રેમ સંદેશ,

    ચાલો આજે રે

  2. ૨. જરૂર છે ત્યાં, ચાલો જઈએ

    જઈને ચાલો, મદદ કર’યે

    લોકો પાસે, જરૂર પહોંચ્યે

    મીઠો મધુર, સંદેશ આપ્યે

    (ટેક)

    દિલ આપણું, મન આપણું,

    રેડી દઈએ રે

    જણાવ્યે લોકોને, પ્રેમ સંદેશ,

    ચાલો આજે રે

  3. ૩. મદદ કર’યે, આપણે ચાલો

    શીખતા રહ્યે, નવી રીતો

    નવી ભાષા, નવી બોલી

    સાંભળનારને, લાગે મીઠી

    (ટેક)

    દિલ આપણું, મન આપણું,

    રેડી દઈએ રે

    જણાવ્યે લોકોને, પ્રેમ સંદેશ,

    ચાલો આજે રે

(યોહા. ૪:૩૫; પ્રે.કા. ૨:૮; રોમ. ૧૦:૧૪ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો