વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૭૩
  • હિંમતનું વરદાન દે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • હિંમતનું વરદાન દે
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • હિંમતનું વરદાન દે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • ઈશ્વરનો સંદેશો હિંમતથી જણાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • ઈસુની જેમ હિંમતથી શીખવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • હિંમત બતાવો
    પ્રેમથી શીખવીએ
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૭૩

ગીત ૭૩

હિંમતનું વરદાન દે

(પ્રેરિતોનાં કાર્યો ૪:૨૯)

  1. ૧. તારા નામનો હે યહોવા

    અમે જયજયકાર કર્યે

    સાંભળીને સંદેશો તારો

    નિંદા દુશ્મનો કરે

    કોઈથી અમે ન ડર્યે

    યહોવા દે તું સાથ અમને

    હિંમતનું વરદાન દે યહોવા

    તને દુઆ અમે કર્યે

    (ટેક)

    હિંમત આપ સૌને કે’વાની

    ડર પર અપાવ જીત અમને

    આપ તું શક્તિ અને ભક્તિ

    આખા જગને સંભળાવ્યે

    આરમાગેદન તો છે નજીક

    એ દિવસ આવે ત્યાં સુધી

    હિંમત આપ સૌને કે’વાની

    એ છે દુઆ

  2. ૨. તને ખબર છે યહોવા

    ધૂળના બનેલા અમે

    અમે થાકી જઈએ ત્યારે

    તું વિસામો આપે છે

    ઘણા અમને ધમકાવે

    ડરાવે છે ઘણા અમને

    મદદ કર અમને તું યહોવા

    હિંમતથી નામ તારું લઈએ

    (ટેક)

    હિંમત આપ સૌને કે’વાની

    ડર પર અપાવ જીત અમને

    આપ તું શક્તિ અને ભક્તિ

    આખા જગને સંભળાવ્યે

    આરમાગેદન તો છે નજીક

    એ દિવસ આવે ત્યાં સુધી

    હિંમત આપ સૌને કે’વાની

    એ છે દુઆ

(૧ થેસ્સા. ૨:૨; હિબ્રૂ ૧૦:૩૫ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો