વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૭૨
  • ઈશ્વરની વાતો જણાવીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરની વાતો જણાવીએ
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • ઘરે ઘરે જઈએ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • પાયોનિયરનું જીવન
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવા તમને સાચવી રાખે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૭૨

ગીત ૭૨

ઈશ્વરની વાતો જણાવીએ

(પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૦,૨૧)

  1. ૧. જૂઠની હતી એ કાળી રાત

    જ્યાં ના જડે સતનો પ્રકાશ

    તો પિતા યહોવાએ

    પાથર્યાં કિરણ સ-ત્ય-નાં

    ને ઊગી સોનેરી સવાર

    સંભળાય એમની વાતોનો સાદ

    એમને માન આપવાનો તો

    આપણને છે મળ્યો આ ખાસ મોકો

    ચાલો એમના વિશે કહ્યે

    દરેક ઘરે દરેક શેરીએ

    સતનાં કિરણ ફે-લા-વી-એ

    જે ખુશીની રોશની લાવે

    બાળકો યાહના બનીને

    સાથે મળીને કામ કર્યે

    હર ખૂણે જઈને ચાલો

    જણાવ્યે વ્હાલા ઈશ્વરની વાતો

(યહો. ૯:૯; યશા. ૨૪:૧૫; યોહા. ૮:૧૨,૩૨ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો