વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sjj ગીત ૩૫
  • ઈશ્વરની વાતો પારખી લો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરની વાતો પારખી લો
  • યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • સરખી માહિતી
  • આપણને ખુશી થાય છે
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • આપણને ખુશી થાય છે
    યહોવા માટે ગાઓ—નવાં ગીતો
  • સત્યનું પાણી પીઓ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • યહોવા સાથે ચાલ
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
sjj ગીત ૩૫

ગીત ૩૫

ઈશ્વરની વાતો પારખી લો

(ફિલિપીઓ ૧:૧૦)

  1. ૧. ખાટું-મીઠું શું જાણીને ચાખીશું

    જીભમાં એ સાચો સ્વાદ

    સાચું-ખોટું શું જાણી મેળવીશું

    યહોવાનો પ્રેમાળ સાથ

    (ટેક)

    યાહને ગમે કામ એજ કર’યે

    હા મેળવીશું,

    પ્રેમ અને ખુ-શી-ઓ-નો ખજાનો

    જો પારખીશું,

    વાતો જે ઈશ્વર પાસે દોરે

  2. ૨. નથી કોઈ રંગ નથી કોઈ ઉમંગ

    આજે લોકોનાં જીવનમાં

    રાજ્યના સંદેશાથી પૂર્યે

    દિલોમાં રંગો ખુશીના

    (ટેક)

    યાહને ગમે કામ એજ કર’યે

    હા મેળવીશું,

    પ્રેમ અને ખુ-શી-ઓ-નો ખજાનો

    જો પારખીશું,

    વાતો જે ઈશ્વર પાસે દોરે

  3. ૩. ભગવાન જે કેહ છે જો એ કરીશું

    ખુશીનાં ગીત દિલ ગાશે

    શાંતિ જે ઈશ્વરની આપણાં

    મન અને દિલનું રક્ષણ કરશે

    (ટેક)

    યાહને ગમે કામ એજ કર’યે

    હા મેળવીશું,

    પ્રેમ અને ખુ-શી-ઓ-નો ખજાનો

    જો પારખીશું,

    વાતો જે ઈશ્વર પાસે દોરે

(ગીત. ૯૭:૧૦; યોહા. ૨૧:૧૫-૧૭; ફિલિ. ૪:૭ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો