વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w26 જુલાઈ પાન ૩૨
  • ઉત્તેજન આપતા જવાબો તૈયાર કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઉત્તેજન આપતા જવાબો તૈયાર કરીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
  • સરખી માહિતી
  • સભામાં યહોવાની સ્તુતિ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • સભાઓમાં એકબીજાને ઉત્તેજન આપીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • “મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • સભામાં સારા જવાબ કઈ રીતે આપવા
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૬
w26 જુલાઈ પાન ૩૨

અભ્યાસ માટે સૂચન

ઉત્તેજન આપતા જવાબો તૈયાર કરીએ

સભાઓમાં આપણને પોતાના જવાબો દ્વારા ભાઈ-બહેનોને ઉત્તેજન આપવાની તક મળે છે. (હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫) સારા જવાબો તૈયાર કરવા આપણે શું કરી શકીએ?

  • યહોવા પાસે મદદ માંગીએ. પ્રાર્થનામાં માંગીએ કે યહોવા આપણને એવો જવાબ તૈયાર કરવા મદદ કરે, જેનાથી તેમનો મહિમા થાય અને બીજાઓને ઉત્તેજન મળે.—ગીત. ૩૫:૧૮.

  • જવાબ ફક્ત વાંચી ન જઈએ. પોતાના શબ્દોમાં જવાબ આપીએ. એનાથી બીજાઓ જોઈ શકશે કે આપણને યહોવામાં કેટલી શ્રદ્ધા છે અને આપણા શબ્દોથી તેઓની પણ શ્રદ્ધા વધશે.

  • નાનો જવાબ આપીએ. નાના અને સાદા જવાબથી મોટા ભાગે બીજાઓને ઉત્તેજન મળે છે અને વધારે લોકોને જવાબ આપવાની તક મળે છે.—નીતિ. ૧૦:૧૯.

  • પોતાના જવાબથી સારી વાતો પર ધ્યાન દોરીએ. જવાબોમાં બીજાઓને સલાહ આપવાનું ટાળીએ અને કોઈને ધ્યાનમાં રાખીને જવાબ ન આપીએ.

જવાબ આપવાનો મોકો ન મળે તોપણ બીજાઓને ઉત્તેજન આપી શકીએ. બીજાઓના જવાબો ધ્યાનથી સાંભળીએ અને તેઓના વખાણ કરીએ.—નીતિ. ૧૦:૨૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો