વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 સપ્ટેમ્બર પાન ૧-૩૨
  • અભ્યાસ આવૃત્તિ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અભ્યાસ આવૃત્તિ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 સપ્ટેમ્બર પાન ૧-૩૨
ઈસુ રાજગાદી પર બેઠા છે, જે પૃથ્વીથી ઉપર છે. તે બે સમૂહના લોકોને જોઈ રહ્યા છે. ચિત્રો: ભાઈ-બહેનો યહોવાની ભક્તિ કરે છે. ૧. એક બહેનના હાથમાં ટેબ્લેટ છે અને તે સ્વર્ગ તરફ જુએ છે. ૨. એક પતિ-પત્ની બાઇબલ વાંચે છે. ૩. ભાઈ-બહેનો સંગઠનની કોઈ ઇમારતનું બાંધકામ કરે છે. ૪. જેલમાં એક ભાઈ પ્રાર્થના કરે છે. ૫. એક વૃદ્ધ બહેન સભામાં જવાબ આપે છે. ૬. એક બહેન દવાખાનામાં દાખલ છે. તે ત્યાં કામ કરતી એક સ્ત્રીને પત્રિકા આપે છે. ૭. એક પિતા પોતાના કુટુંબ સાથે મળીને અભ્યાસ કરે છે. ચિત્રો: સ્ત્રી-પુરુષો બાઇબલ સિદ્ધાંતો વિરુદ્ધ કામ કરે છે. ૧. એક માણસ જુગાર રમતી વખતે પ્રાર્થના કરે છે. ૨. એક માણસ એક સ્ત્રીને માર મારે છે. ૩. ગુસ્સે ભરાયેલા લોકો વિરોધ કરે છે. ૪. એક સ્ત્રી પાર્કિંગમાં છે. હથિયાર લઈને એક માણસ તેનો પીછો કરે છે. ૫. એક પાદરી સૈનિકો માટે પ્રાર્થના કરે છે. ૬. એક સ્ત્રી ડ્રગ્સ લે છે.

અભ્યાસ આવૃત્તિ

સપ્ટેમ્બર ૨૦૨૪

અભ્યાસ લેખો: નવેમ્બર ૧૧–ડિસેમ્બર ૮, ૨૦૨૪

© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania

આ સાહિત્ય વેચાણ માટે નથી. એ આખી દુનિયામાં બાઇબલનું શિક્ષણ ફેલાવવાનું કામ કરે છે. એ કામ રાજીખુશીથી મળતાં દાનોથી ચાલે છે. દાન આપવા donate.jw.org પર જાઓ.

આ સાહિત્યમાં આપેલી કલમો પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર બાઇબલમાંથી છે. એની ભાષા વાંચવામાં સરળ અને સમજવામાં સહેલી છે. બીજું કોઈ બાઇબલ વાપર્યું હશે તો, ત્યાં એનું નામ આપ્યું હશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો