વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w24 ઑગસ્ટ પાન ૩૨
  • વાચકો માટે નોંધ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો માટે નોંધ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
w24 ઑગસ્ટ પાન ૩૨

વાચકો માટે નોંધ

વહાલા મિત્ર,

ચોકીબુરજના આ અંકમાં આપણે પાંચ લેખો જોઈશું, જે એકબીજા સાથે જોડાયેલા છે.

  • પહેલા લેખમાં જોઈશું કે માણસજાત પાપ સામે લડી શકે એ માટે યહોવાએ કઈ ગોઠવણ કરી છે.

  • બીજા લેખમાં જોઈશું કે યહોવાએ કઈ રીતે શીખવ્યું છે કે સાચો પસ્તાવો કોને કહેવાય. એ પણ જોઈશું કે યહોવા પાપ કરનારાઓને કઈ રીતે પસ્તાવો કરવા મદદ કરે છે.

  • ત્રીજા લેખમાં જોઈશું કે કોરીંથ મંડળના એક ભાઈએ ગંભીર પાપ કર્યું અને પસ્તાવો ન કર્યો ત્યારે, એ સંજોગને હાથ ધરવા યહોવાએ કયું માર્ગદર્શન આપ્યું.

  • ચોથા લેખમાં જોઈશું કે આજે કોઈ વ્યક્તિ ગંભીર પાપ કરે ત્યારે, વડીલો કઈ રીતે એને હાથ ધરે છે.

  • પાંચમા લેખમાં જોઈશું કે જ્યારે કોઈ વ્યક્તિ પસ્તાવો નથી કરતી અને તેને મંડળમાંથી દૂર કરવામાં આવે છે, ત્યારે વડીલો અને ભાઈ-બહેનો કઈ રીતે તેને પ્રેમ અને દયા બતાવી શકે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો