વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w23 માર્ચ પાન ૩૨
  • અભ્યાસ માટે સૂચન

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અભ્યાસ માટે સૂચન
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • “નવું નજરાણું” વિભાગનો કઈ રીતે ઉપયોગ કરવો?
  • JW લાઇબ્રેરી
  • JW.ORG
  • JW.ORG વાપરીએ, બુદ્ધિશાળી બનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • વેબસાઇટ વાપરવા માટે સૂચન
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • તમને આ મદદ કરશે
    સજાગ બનો!—૨૦૨૦
  • આપણી વેબસાઇટથી બીજાઓને અને આપણને ફાયદો થાય છે
    ૨૦૧૨ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
w23 માર્ચ પાન ૩૨

અભ્યાસ માટે સૂચન

“નવું નજરાણું” વિભાગનો કઈ રીતે ઉપયોગ કરવો?

નવા લેખો અને વીડિયો JW લાઇબ્રેરી અને jw.org પર “નવું નજરાણું” વિભાગમાં આવે છે. નવામાં નવી માહિતીથી જાણકાર રહેવા તમે કઈ રીતે આ વિભાગનો ઉપયોગ કરી શકો?

JW લાઇબ્રેરી

  • કોઈ નવો લેખ બહાર પડે તો એની આખેઆખી શૃંખલાને અપડેટ કરવામાં આવે છે. એટલે “નવું નજરાણું” વિભાગમાં કોઈ શૃંખલા અપડેટ કરવાની દેખાય તો એને ડાઉનલોડ કરો. એ શૃંખલા પર ક્લિક કર્યા પછી તમને નવો લેખ સૌથી ઉપર દેખાશે, કેમ કે આ લેખો તારીખ પ્રમાણે ગોઠવેલા હોય છે.

  • મૅગેઝિન જેવા મોટા સાહિત્ય કદાચ એક વારમાં ન વંચાય. એવા સાહિત્યને તમે “ફેવરિટ” કરી શકો. આમ, એ સાહિત્યને ફરી શોધવું સહેલું થઈ જશે અને તમે બાકીનું વાંચન પૂરું કરી શકશો. વંચાઈ જાય પછી તમે એ સાહિત્યને “ફેવરિટ” વિભાગમાંથી કાઢી શકો.

JW.ORG

અમુક માહિતી, જેમ કે સમાચારો અથવા જાહેરાતો ફક્ત jw.org પર આવે છે, JW લાઇબ્રેરી પર નહિ. એટલે નવા લેખો વાંચવા નિયમિત રીતે વેબસાઇટ પર “નવું નજરાણું” વિભાગ જોતા રહો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો