વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb25 માર્ચ પાન ૩
  • માર્ચ ૧૦-૧૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માર્ચ ૧૦-૧૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૫
mwb25 માર્ચ પાન ૩

માર્ચ ૧૦-૧૬

નીતિવચનો ૪

ગીત ૫૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

ચોકીબુરજ પર ઊભેલો ચોકીદાર નીચે ઊભેલા દરવાનોને શહેરના દરવાજા બંધ કરવાનું કહે છે.

દુશ્મનોને શહેર તરફ આવતા જોઈને ચોકીદારો અને દરવાનો તરત પગલાં ભરે છે.

૧. “તું તારા દિલની સંભાળ રાખ”

(૧૦ મિ.)

“દિલ” શબ્દ આપણે અંદરથી કેવા છીએ એને રજૂ કરે છે (ગી ૫૧:૬; w૧૯.૦૧ ૧૫ ¶૪)

દિલની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે (ની ૪:૨૩ક; w૧૯.૦૧ ૧૭ ¶૧૦-૧૧; ૧૮ ¶૧૪; ચિત્ર જુઓ)

આપણું જીવન એ વાત પર આધાર રાખે છે કે આપણે અંદરથી કેવા છીએ (ની ૪:૨૩ખ; w૧૨-E ૫/૧ ૩૨ ¶૨)

ફોનમાં અયોગ્ય બાબત આવી જવાને લીધે એક ભાઈ મોં ફેરવી લે છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ની ૪:૧૮—યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત કરવા આ કલમ કઈ રીતે મદદ કરે છે? (w૨૧.૦૮ ૮ ¶૪)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ની ૪:૧-૧૮ (th અભ્યાસ ૧૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિને સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપો છો ત્યારે તે રસ બતાવે છે. (lmd પાઠ ૧ મુદ્દો ૫)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. ઓળખીતાને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો. (lmd પાઠ ૨ મુદ્દો ૩)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) દૃશ્ય. ijwfq લેખ ૧૯—વિષય: યહોવાના સાક્ષીઓ શા માટે ઈસ્ટર ઊજવતા નથી? (lmd પાઠ ૩ મુદ્દો ૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪

૭. સેવાકાર્યમાં સંગઠનની સફળતા

(૧૦ મિ.) આ શૃંખલાનો માર્ચ મહિનાનો વીડિયો બતાવો.

૮. શનિવાર, ૧૫ માર્ચથી સ્મરણપ્રસંગની ઝુંબેશ

(૫ મિ.) સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ, ખાસ પ્રવચન અને સ્મરણપ્રસંગની ગોઠવણો વિશે જણાવો. ભાઈ-બહેનોને ઉત્તેજન આપો કે માર્ચ અને એપ્રિલ મહિનામાં તેઓ પ્રચારકામમાં વધારે ભાગ લે.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૨૩ ¶૧૬-૧૯, પાન ૧૮૮ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૫૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો