વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 નવેમ્બર પાન ૮
  • ડિસેમ્બર ૨-૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૨-૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 નવેમ્બર પાન ૮

ડિસેમ્બર ૨-૮

ગીતશાસ્ત્ર ૧૧૩-૧૧૮

ગીત ૨૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. આપણે યહોવાને બદલામાં શું આપીશું?

(૧૦ મિ.)

યહોવા આપણું રક્ષણ કરે છે, આપણી સાથે માયાળુ રીતે વર્તે છે અને આપણને બચાવે છે (ગી ૧૧૬:૬-૮; w૦૧ ૧/૧ ૧૧ ¶૧૩)

યહોવાના નિયમો અને સિદ્ધાંતો પાળીને તેમને બદલો વાળી આપી શકીએ છીએ (ગી ૧૧૬:૧૨, ૧૪; w૦૯-E ૭/૧૫ ૨૯ ¶૪-૫)

યહોવાને “આભાર-અર્પણ” ચઢાવીને બદલો વાળી આપી શકીએ છીએ (ગી ૧૧૬:૧૭; w૧૯.૧૧ ૨૨-૨૩ ¶૯-૧૧)

એક પતિ-પત્ની પૂરા ભરોસા સાથે ભાવિ તરફ જુએ છે. ચિત્રો: એકબીજાથી વિરુદ્ધ ચિત્રો દ્વારા બતાવ્યું છે કે તેઓ કઈ રીતે પોતાનો સમય વિતાવી શકે છે. ૧. તેઓ ટી.વી. પર એવો કાર્યક્રમ જુએ છે, જે અયોગ્ય છે; તેઓ સાથે મળીને બાઇબલનો અભ્યાસ કરે છે. ૨. તેઓ ખરીદી કરવા જાય છે અને ઘણી વસ્તુઓ ખરીદે છે; તેઓ ટ્રૉલી દ્વારા પ્રચાર કરે છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૧૬:૧૫—આ કલમમાં જણાવેલા ઈશ્વરના ‘વફાદાર ભક્તો’ કોણ છે? (w૧૨-E ૫/૧૫ ૨૨ ¶૧-૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૧૧૬:૧–૧૧૭:૨ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. સલાહ આપતા અચકાશો નહિ—ઈસુએ શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૧૨ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. સલાહ આપતા અચકાશો નહિ—ઈસુ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૧૨ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૪૪

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૯ ¶૧-૫, પાનાં ૧૪૯-૧૫૦ પરનાં બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો