વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 નવેમ્બર પાન ૬-૭
  • નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 નવેમ્બર પાન ૬-૭

નવેમ્બર ૨૫–ડિસેમ્બર ૧

ગીતશાસ્ત્ર ૧૦૯-૧૧૨

ગીત ૩૦ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. આપણા રાજા ઈસુને સાથ આપીએ

(૧૦ મિ.)

ઈસુ સ્વર્ગમાં ગયા પછી યહોવાના જમણા હાથે બેઠા (ગી ૧૧૦:૧; w૦૬ ૯/૧ ૧૮ ¶૬)

ઈસુએ ૧૯૧૪માં દુશ્મનો પર જીત મેળવવાનું શરૂ કર્યું (ગી ૧૧૦:૨; w૦૦ ૪/૧ ૧૮ ¶૩)

ઈસુના રાજને સાથ-સહકાર આપવા રાજીખુશીથી બનતું બધું કરીએ છીએ (ગી ૧૧૦:૩; lff પાઠ ૫૫ મુદ્દો ૧)

ચિત્રો: એક યુવાન ભાઈ ઈસુના રાજને સાથ આપી રહ્યો છે. ૧. મંડળની સભામાં તે માઇક પસાર કરવા મદદ કરે છે. ૨. તે એક વૃદ્ધ બહેનને મદદ કરે છે, જે વ્હિલચૅર પર છે. ૩. તે વ્યક્તિગત અભ્યાસ કરે છે. ૪. તેને મંડળમાં એક સોંપણી મળી છે. એક ભાઈ એ માટે તેને તાલીમ આપે છે.

પોતાને પૂછો: ‘ઈશ્વરના રાજ્યને સાથ-સહકાર આપવા હું કયા ધ્યેયો રાખી શકું?’

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૧૧૦:૪—આ કલમમાં જણાવેલા કરાર વિશે સમજાવો. (it-1-E ૫૨૪ ¶૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૧૦૯:૧-૨૬ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૨ મિ.) ઘર ઘરનો પ્રચાર. પત્રિકાનો ઉપયોગ કરીને વાત શરૂ કરો. (lmd પાઠ ૪ મુદ્દો ૩)

૫. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) દૃશ્ય. ijwfq ૨૩—વિષય: શા માટે યહોવાના સાક્ષીઓ યુદ્ધમાં ભાગ લેતા નથી? (lmd પાઠ ૪ મુદ્દો ૪)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૫ મુદ્દો ૬ અને અમુક લોકો કહે છે (lmd પાઠ ૧૧ મુદ્દો ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૪૦

૭. આપણે કઈ રીતે રાજ્યને વફાદારીથી ટેકો આપી શકીએ?

(૧૫ મિ.) ચર્ચા.

“ ‘શાંતિના રાજકુમારને’ વફાદારીથી ટેકો આપો” વીડિયોનું દૃશ્ય. બે ભાઈઓ પ્રચારમાં છે. માછીમારી બંદર આગળ તેઓ એક ભાઈ સાથે વાત કરે છે.

યહોવાનું રાજ્ય એ વાતની સાબિતી છે કે ફક્ત તે જ સ્વર્ગ અને પૃથ્વીના રાજા છે. (દા ૨:૪૪, ૪૫) એટલે, જ્યારે ઈશ્વરના રાજ્યને વફાદારીથી ટેકો આપીએ છીએ, ત્યારે એવો ભરોસો બતાવી છીએ કે યહોવાનું રાજ સૌથી સારું છે.

‘શાંતિના રાજકુમારને’ વફાદારીથી ટેકો આપો વીડિયો બતાવો. પછી પૂછો:

  • આપણે કઈ રીતે ઈશ્વરના રાજ્યને વફાદારીથી ટેકો આપી શકીએ?

ઈશ્વરના રાજ્યને ટેકો આપવાની અમુક રીતો અહીં બતાવી છે. દરેક રીત સાથે જોડાયેલી કલમ લખો.

  • ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલું સ્થાન આપીએ છીએ.

  • ચારિત્ર શુદ્ધ રાખવા વિશે ઈશ્વરના રાજ્યએ બનાવેલા નિયમો પાળીએ છીએ.

  • ઈશ્વરના રાજ્ય વિશે બીજાઓને ઉત્સાહથી જણાવીએ છીએ.

  • આપણે સરકારોના નિયમો પાળીએ છીએ. પણ જ્યારે તેઓના નિયમો યહોવાના નિયમોની વિરુદ્ધ હોય, ત્યારે આપણે યહોવાનું કહેવું માનીએ છીએ.

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૮ ¶૧૬-૨૪

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો