વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 જુલાઈ પાન ૧૩
  • ઑગસ્ટ ૧૯-૨૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૯-૨૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 જુલાઈ પાન ૧૩

ઑગસ્ટ ૧૯-૨૫

ગીતશાસ્ત્ર ૭૫-૭૭

ગીત ૨૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. આપણે કેમ અભિમાન કરવું ન જોઈએ?

(૧૦ મિ.)

ઈશ્વરને અભિમાની લોકો ગમતા નથી (ગી ૭૫:૪; ૧તિ ૩:૬; w૧૮.૦૧ ૨૮ ¶૪-૫)

મંડળમાં મળતી જવાબદારીઓ યહોવા તરફથી એક ભેટ છે, એ કંઈ આપણી આવડતને લીધે નથી મળતી (ગી ૭૫:૫-૭; w૦૬ ૮/૧ ૪ ¶૧)

યહોવા અભિમાની લોકોનું ઘમંડ તોડી નાખશે, જેમ કે પૃથ્વીના અભિમાની આગેવાનોનું (ગી ૭૬:૧૨)

ચિત્રો: ૧. એક ભાઈ સંમેલનમાં ટૉક આપે છે. ૨. પછી બીજાઓ તેમના વખાણ કરે છે, પણ તે નમ્રતાથી જણાવે છે કે તે મહિમાના હકદાર નથી.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૭૬:૧૦—કઈ રીતે “માણસનો ક્રોધ” યહોવાને મહાન બનાવે છે? (w૦૬ ૮/૧ ૪ ¶૨)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૭૫:૧–૭૬:૧૨ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને jw.org પરના કોઈ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. તેને પૂછો કે કઈ ભાષામાં વીડિયો જોવો ગમશે. (વીડિયો બતાવશો નહિ.) (lmd પાઠ ૧ મુદ્દો ૪)

૫. વાત શરૂ કરો

(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. જ્યારે વ્યક્તિ કહે કે તે ઈશ્વરમાં નથી માનતી, ત્યારે તમારી રજૂઆતમાં ફેરફાર કરો. (lmd પાઠ ૨ મુદ્દો ૫)

૬. શિષ્યો બનાવો

(૫ મિ.) lff પાઠ ૧૫ મુદ્દો ૪ (lmd પાઠ ૧૧ મુદ્દો ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૯

૭. બીજાઓ વખાણ કરે ત્યારે નમ્ર રહો

(૭ મિ.) ચર્ચા.

ઈસુની જેમ વફાદારી જાળવી રાખીએ—વખાણ થાય ત્યારે વીડિયો બતાવો. પછી પૂછો:

  • બીજાઓએ સર્ગીભાઈના વખાણ કર્યા ત્યારે, તેમણે જે રીતે નમ્રતા બતાવી, એમાંથી તમને શું શીખવા મળ્યું?

૮. દુઃખ જશે, સુખ આવશે મોટી પુસ્તિકા અથવા પુસ્તક દ્વારા સપ્ટેમ્બર મહિનામાં બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ખાસ ઝુંબેશ

(૮ મિ.) સેવા નિરીક્ષક ટૉક આપશે. ઝુંબેશ માટે ભાઈ-બહેનોનો ઉત્સાહ વધારો અને તમારા મંડળે કેવી ગોઠવણ કરી છે એ વિશે જણાવો.

૯. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૪ ¶૭-૧૦, પાન ૧૧૦ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો