વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 જુલાઈ પાન ૧૨
  • ઑગસ્ટ ૧૨-૧૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૨-૧૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 જુલાઈ પાન ૧૨

ઑગસ્ટ ૧૨-૧૮

ગીતશાસ્ત્ર ૭૩-૭૪

ગીત ૫૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. ઈશ્વરની ભક્તિ કરતા નથી એવા લોકોની અદેખાઈ આવવા લાગે તો શું કરવું?

(૧૦ મિ.)

ઈશ્વરની ભક્તિ કરતા નથી એવા લોકોની અદેખાઈ કરવા લાગીએ (ગી ૭૩:૩-૫; w૨૦.૧૨ ૧૯ ¶૧૪)

પોતાને એકલા પાડી દેવાને બદલે આપણાં ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરીશું તો, ઈશ્વરની ભક્તિ કરતા નથી એવા લોકો વિશે યોગ્ય વલણ રાખી શકીશું (ગી ૭૩:૧૭; ની ૧૮:૧; w૨૦.૧૨ ૧૯-૨૦ ¶૧૫-૧૬)

જેઓ ઈશ્વરની ભક્તિ નથી કરતા, તેઓ “લપસણી જગ્યાએ” છે; જેઓ ઈશ્વરની ભક્તિ કરે છે, તેઓને “માન-સન્માન” મળે છે (ગી ૭૩:૧૮, ૧૯, ૨૪; w૧૪ ૪/૧૫ ૪ ¶૫; w૧૩ ૨/૧૫ ૨૫-૨૬ ¶૩-૫)

સ્કૂલની છોકરીઓ વાતો કરી રહી છે અને ફોનમાં કંઈ જોઈ રહી છે. તેઓને મજા કરતા જોઈને સાક્ષી છોકરીને ઈર્ષા થાય છે.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૭૪:૧૩, ૧૪, ફૂટનોટ—“લિવયાથાન” કદાચ શાને રજૂ કરે છે? (it-2-E ૨૪૦)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૭૪:૧-૨૩ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તક મળે ત્યારે કોઈ ઓળખીતાને જણાવો કે હાલની કોઈ સભામાંથી તમે શું શીખ્યા. (lmd પાઠ ૨ મુદ્દો ૪)

૫. ફરી મળવા જાઓ

(૪ મિ.) જાહેરમાં પ્રચાર. બાઇબલ અભ્યાસ માટે પૂછો અને પછી બતાવો કે એ કઈ રીતે ચલાવવામાં આવે છે. (lmd પાઠ ૮ મુદ્દો ૩)

૬. તમારી માન્યતા વિશે સમજાવો

(૫ મિ.) ટૉક. ijwbq ૮૯—વિષય: શું બધા જ ધર્મો એકસરખા છે? (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૧૦

૭. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૮. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૧૪ ¶૧-૬, પાન ૧૧૨ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો