વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 મે પાન ૪
  • મે ૧૩-૧૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૩-૧૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 મે પાન ૪

મે ૧૩-૧૯

ગીતશાસ્ત્ર ૩૮-૩૯

ગીત ૨૧ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. પોતાને વધારે પડતો દોષ ન આપો, એ બોજો ફેંકી દો

(૧૦ મિ.)

પોતાને વધારે પડતો દોષ આપવો એ ભારે બોજો લઈને ફરવા જેવું છે (ગી ૩૮:૩-૮; w૨૦.૧૧ ૨૭ ¶૧૨-૧૩)

જૂની ભૂલો વિશે વિચારતા રહેવાને બદલે, એવું જીવન જીવવાનું નક્કી કરો જેનાથી યહોવા ખુશ થાય (ગી ૩૯:૪, ૫; w૦૨ ૧૧/૧૫ ૨૦ ¶૧-૨)

જૂની ભૂલોને લીધે મન ડંખતું હોય અને પ્રાર્થના કરવાનું અઘરું લાગતું હોય, તોપણ પ્રાર્થના કરો (ગી ૩૯:૧૨; w૨૧.૧૦ ૧૫ ¶૪)

ચિત્રો: ૧. એક ભાઈ માટે ભારે બોજો ઊંચકીને ચાલવું અઘરું થઈ રહ્યું છે. ૨. હવે એ ભાઈના માથે એ બોજો નથી, એટલે તે પૂરા ભરોસાથી આગળ જોઈ રહ્યા છે.

જો પોતાને વધારે પડતા દોષિત ગણતા હો, તો યાદ રાખો કે પસ્તાવો કરનારને યહોવા “દિલથી” માફ કરે છે.—યશા ૫૫:૭.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૩૯:૧—કયા સંજોગોમાં “મોં પર લગામ” રાખવાની જરૂર પડી શકે? (w૨૨.૦૯ ૧૨ ¶૧૬)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૩૮:૧-૨૨ (th અભ્યાસ ૨)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. સમજી-વિચારીને વાત કરો—પાઉલે શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી lmd પાઠ ૫ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. સમજી-વિચારીને વાત કરો—પાઉલ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૫ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૩૮

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૯ ¶૧૭-૨૪, પાન ૭૩ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૧૫૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો