વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 માર્ચ પાન ૧૩
  • એપ્રિલ ૨૨-૨૮

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૨૨-૨૮
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 માર્ચ પાન ૧૩

એપ્રિલ ૨૨-૨૮

ગીતશાસ્ત્ર ૩૨-૩૩

ગીત ૪૨ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. પાપની કબૂલાત કેમ કરવી જોઈએ?

(૧૦ મિ.)

પોતાનું પાપ છુપાવ્યું ત્યારે દાઉદે દુઃખ અનુભવ્યું. એ તેમણે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો ત્યારની વાત હોય શકે (ગી ૩૨:૩, ૪; w૧૩ ૪/૧૫ ૩૧ ¶૧૬)

દાઉદે યહોવા આગળ પાપની કબૂલાત કરી અને તેમને માફી મળી (ગી ૩૨:૫; w૨૦.૦૨ ૨૪ ¶૧૭)

યહોવા પાસેથી માફી મળ્યા પછી દાઉદને રાહત મળી (ગી ૩૨:૧; w૦૧ ૬/૧ ૩૦ ¶૧)

ચિત્રો: ૧. એક યુવાન ભાઈને પોતાની ભૂલ પર બહુ અફસોસ છે અને દુઃખના લીધે તેણે પોતાનું મોં સંતાડ્યું છે. ૨. તે પ્રાર્થના કરે છે. ૩. તે બે વડીલોને મળે છે. ૪. તેના ચહેરા પર ખુશી છે કેમ કે હવે તેનું અંતઃકરણ સાફ છે.

કોઈ ગંભીર પાપ થઈ જાય તો, નમ્ર બનીને યહોવા આગળ પાપની કબૂલાત કરવી જોઈએ અને માફી માંગવી જોઈએ. વડીલો પાસે પણ જવું જોઈએ, જેથી તેઓ યહોવા સાથેનો આપણો સંબંધ ફરી મજબૂત કરવા મદદ કરે. (યાકૂ ૫:૧૪-૧૬) પરિણામે, આપણને યહોવા પાસેથી તાજગી મળશે.—પ્રેકા ૩:૧૯.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૩૩:૬—યહોવાના ‘મુખના શ્વાસનો’ શું અર્થ થાય? (w૦૬ ૬/૧ ૫ ¶૫)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૩૩:૧-૨૨ (th અભ્યાસ ૧૧)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. નમ્રતા બતાવો—પાઉલે શું કર્યું?

(૭ મિ.) ચર્ચા. વીડિયો જુઓ. પછી lmd પાઠ ૪ મુદ્દા ૧-૨ પર ચર્ચા કરો.

૫. નમ્રતા બતાવો—પાઉલ જેવું કરો

(૮ મિ.) lmd પાઠ ૪ મુદ્દા ૩-૫ અને “આ પણ જુઓ”ના આધારે ચર્ચા કરો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૮

૬. મંડળની જરૂરિયાતો

(૧૫ મિ.)

૭. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૮ ¶૨૨-૨૪, પાન ૬૭ પરનું બૉક્સ

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો