વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb24 માર્ચ પાન ૧૨
  • એપ્રિલ ૧૫-૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • એપ્રિલ ૧૫-૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૪
mwb24 માર્ચ પાન ૧૨

એપ્રિલ ૧૫-૨૧

ગીતશાસ્ત્ર ૨૯-૩૧

ગીત ૧૮ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

૧. શિસ્ત—ઈશ્વરના પ્રેમની નિશાની

(૧૦ મિ.)

દાઉદે યહોવાની વાત ન માની ત્યારે, યહોવાએ તેમનાથી મોં ફેરવી લીધું (ગી ૩૦:૭; it-1-E ૮૦૨ ¶૩)

દાઉદે પસ્તાવો કર્યો અને યહોવાની કૃપા મેળવવા કાલાવાલા કર્યા (ગી ૩૦:૮)

યહોવા દાઉદ પર ગુસ્સે ન રહ્યા (ગી ૩૦:૫; w૨૦.૦૨ ૨૪ ¶૧૮)


ગીતશાસ્ત્ર ૩૦માં જે બનાવો જોવા મળે છે, એ કદાચ દાઉદે ઇઝરાયેલીઓની ગણતરી કરી એ પછીના બનાવો છે.—૨શ ૨૪:૨૫.

એક બહિષ્કૃત થયેલો માણસ પ્રાર્થનાઘરમાં આવતા પહેલાં પોતાની ગાડીમાં પ્રાર્થના કરે છે.

મનન માટે સવાલ: બહિષ્કૃત વ્યક્તિ કઈ રીતે યહોવાની શિસ્તથી મદદ મેળવી શકે અને પસ્તાવો બતાવી શકે?—w૨૧.૧૦ ૬ ¶૧૮.

૨. કીમતી રત્નો

(૧૦ મિ.)

  • ગી ૩૧:૭—આ કલમથી ચિંતાનો સામનો કરવા કઈ રીતે મદદ મળે છે? (wp૨૩ નં. ૧ ૬ ¶૩)

  • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?

૩. બાઇબલ વાંચન

(૪ મિ.) ગી ૩૧:૧-૨૪ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

૪. વાત શરૂ કરો

(૧ મિ.) જાહેરમાં પ્રચાર. એવી વ્યક્તિને ખુશખબર જણાવો જેની પાસે સમય નથી. (lmd પાઠ ૫ મુદ્દો ૩)

૫. વાત શરૂ કરો

(૩ મિ.) તક મળે ત્યારે પ્રચાર. એક મમ્મીને બાળકો માટેનો વીડિયો બતાવો. બીજા વીડિયો કઈ રીતે શોધવા એ પણ બતાવો. (lmd પાઠ ૩ મુદ્દો ૩)

૬. ફરી મળવા જાઓ

(૩ મિ.) જાહેરમાં પ્રચાર. એવી વ્યક્તિને બાઇબલ અભ્યાસ માટે પૂછો, જેણે અગાઉ અભ્યાસ માટે ના પાડી હતી. (lmd પાઠ ૮ મુદ્દો ૩)

૭. શિષ્યો બનાવો

(૪ મિ.) lff પાઠ ૧૪ મુદ્દો ૫ (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

ગીત ૨૨

૮. આપણને કેમ શ્રદ્ધા છે . . . ઈશ્વરના પ્રેમમાં

(૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો:

આ અનુભવથી ઈશ્વરના પ્રેમ વિશે શું શીખવા મળે છે?

૯. ૨૦૨૪ સ્થાનિક ડિઝાઇન અને બાંધકામ વિભાગ વિશે સમાચાર

(૮ મિ.) ટૉક. વીડિયો બતાવો.

૧૦. મંડળમાં બાઇબલ અભ્યાસ

(૩૦ મિ.) bt પ્રક. ૮ ¶૧૩-૨૧

છેલ્લે બે બોલ (૩ મિ.) | ગીત ૩૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો