વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 નવેમ્બર પાન ૬
  • નેકીને સંપત્તિથી માપી શકાતી નથી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નેકીને સંપત્તિથી માપી શકાતી નથી
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • બીજાઓ માટે પ્રાર્થના કરવાથી યહોવા ખુશ થાય છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • અયૂબ મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ઠપકાને સ્વીકારનાર એક આદર્શ પુરુષ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 નવેમ્બર પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો

નેકીને સંપત્તિથી માપી શકાતી નથી

સોફારે કહ્યું કે ઈશ્વર દુષ્ટ પાસેથી સંપત્તિ છીનવી લે છે અને આમ તે કહેવા માંગતો હતો કે અયૂબે ચોક્કસ પાપ કર્યું હશે (અયૂ ૨૦:૫, ૧૦, ૧૫)

અયૂબે જવાબમાં કહ્યું: ‘તો પછી દુષ્ટ કેમ અમીર બને છે?’ (અયૂ ૨૧:૭-૯)

ઈસુના દાખલાથી સાબિત થાય છે કે નેક માણસ અમીર હોય એવું જરૂરી નથી (લૂક ૯:૫૮)

એક ભાઈ એક કુટુંબને તેઓના ઘરના વાડામાં એક કલમ વાંચી સંભળાવે છે. પિતા પોતાના બાઇબલમાં જુએ છે અને માતા અને નાનો છોકરો ધ્યાનથી સાંભળે છે.

મનન માટે સવાલ: ઈશ્વરભક્ત ભલે અમીર હોય કે ગરીબ, તેના માટે સૌથી મહત્ત્વનું શું હોવું જોઈએ? —લૂક ૧૨:૨૧; w૦૭ ૮/૧ ૩૦ ¶૧૨.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો