વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૮
  • સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૮

સપ્ટેમ્બર ૨૬–ઑક્ટોબર ૨

૧ રાજાઓ ૧૫-૧૬

  • ગીત ૧૩૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શું તમે આસાની જેમ હિંમત બતાવો છો?”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ૧રા ૧૬:૩૪—આ કલમથી કઈ રીતે શ્રદ્ધા મજબૂત થાય છે કે યહોવાની બધી ભવિષ્યવાણીઓ જરૂર પૂરી થશે? (w૯૮ ૯/૧૫ ૨૧-૨૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ૧રા ૧૫:૨૫–૧૬:૭ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં “બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ” માટે આપેલી રીતનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગમાં “બાઇબલ અભ્યાસ શરૂ કરવાની ઝુંબેશ” માટે આપેલી રીતનો ઉપયોગ કરીને વાત ચાલુ રાખો. (th અભ્યાસ ૧૬)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lff પાઠ ૭ મુદ્દો ૬ (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૧

  • ખ્રિસ્તના હિંમતવાન સૈનિકો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: બેન્જામિન અને શ્રૃતિના દાખલામાંથી તમને શું શીખવા મળ્યું?

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૧૦ મિ.) સપ્ટેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) rr પ્રક. ૭ ¶૧-૭, રજૂઆતનો વીડિયો

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો