વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb22 સપ્ટેમ્બર પાન ૭
  • તંગીમાં હિંમત ન હારીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તંગીમાં હિંમત ન હારીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • સરખી માહિતી
  • યહોવા ઈશ્વરની નજરે તમે કીમતી છો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ધીરજ રાખીને આતુરતાથી રાહ જોઈએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • શું તમારી શ્રદ્ધા અડગ છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • પ્રબોધકોનો દાખલો લો—હબાક્કૂક
    ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
mwb22 સપ્ટેમ્બર પાન ૭
“ટકી રહે એવું ઘર બાંધો—‘જેટલું છે એમાં સંતોષ માનો’” વીડિયોનું દૃશ્ય. ચિત્રો: ૧. એન્જલભાઈ બાઇબલ વાંચી રહ્યા છે. ૨. લૅસ્ટરભાઈ અને તેમના પત્ની સાથે મળીને બાઇબલ વાંચી રહ્યાં છે.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

તંગીમાં હિંમત ન હારીએ

આજે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. જીવન જીવવું કંઈ સહેલું નથી. જેમ જેમ અંત નજીક આવતો જશે તેમ તેમ મુશ્કેલીઓ પણ વધતી જશે. અમુક વાર ગુજરાન ચલાવવું અઘરું થઈ પડે, તંગી સહેવી પડે. (હબા ૩:૧૬-૧૮) એવા સમયે આપણે કઈ રીતે હિંમત રાખી શકીએ? આપણે યહોવા પર કાયમ ભરોસો રાખવો જોઈએ. તેમણે વચન આપ્યું છે કે તે પોતાના ભક્તોની સંભાળ રાખશે. ભલે કોઈ પણ સંજોગો આવે તે તેઓની જરૂરિયાતો ચોક્કસ પૂરી કરશે.—ગી ૩૭:૧૮, ૧૯; હિબ્રૂ ૧૩:૫, ૬.

તમે શું કરી શકો?

  • યહોવાના માર્ગદર્શન માટે પ્રાર્થના કરો. તેમને અરજ કરો કે તે તમને સમજણ આપે અને મદદ કરે.—ગી ૬૨:૮

  • કોઈ પણ કામ માટે તૈયાર રહો, પછી ભલે તમે એ કામ પહેલાં ન કર્યું હોય.—g ૪/૧૦ ૩૦-૩૧ પર આપેલાં બૉક્સ

  • ભક્તિને લગતાં કામોમાં લાગુ રહો. દરરોજ બાઇબલ વાંચો, નિયમિત સભામાં જાઓ અને પ્રચારમાં ભાગ લો

ટકી રહે એવું ઘર બાંધો—“જેટલું છે એમાં સંતોષ માનો” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • અમુક કુટુંબે કેવી મુશ્કેલીઓ સહી છે?

  • આપણાં જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?

  • તંગી સહેતાં ભાઈ-બહેનોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો