સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
પહેલી મુલાકાત નવેમ્બર (ખાસ ઝુંબેશ)
સવાલ: શું કદી હિંસા અને યુદ્ધોનો અંત આવશે?
શાસ્ત્રવચન: ગી ૩૭:૧૦, ૧૧
ફરી મુલાકાત માટે સવાલ: ભાવિ વિશે ઈશ્વરે કયું વચન આપ્યું છે?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:
પહેલી મુલાકાત ડિસેમ્બરa
સવાલ: આજે મુશ્કેલીઓમાં આપણને દિલાસો ક્યાંથી મળી શકે?
શાસ્ત્રવચન: ૨કો ૧:૩, ૪
ફરી મુલાકાત માટે સવાલ: ભાવિ વિશે ઈશ્વરે કયું વચન આપ્યું છે?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:
ફરી મુલાકાતb
સવાલ: ભાવિ વિશે ઈશ્વરે કયું વચન આપ્યું છે?
શાસ્ત્રવચન: પ્રક ૨૧:૩, ૪
ફરી મુલાકાત માટે સવાલ: પવિત્ર શાસ્ત્ર સમજવા શું કરવું જોઈએ?
શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ: