વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૧૩
  • યિફતાનો યહોવા સાથે પાકો સંબંધ હતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યિફતાનો યહોવા સાથે પાકો સંબંધ હતો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • અઘરું હતું તોપણ તેઓએ માનતા પૂરી કરી
    હિંમતથી ઈશ્વર સાથે ચાલીએ
  • એક છોકરીએ તેના પપ્પા અને યહોવાને ખુશ કર્યા
    મારી બાઇબલ વાર્તાઓ
  • વફાદાર રહીએ, યહોવાને માન્ય થઈએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • યિફતાનું વચન
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૧૩

બાઇબલમાં રહેલો ખજાનો

યિફતાનો યહોવા સાથે પાકો સંબંધ હતો

યિફતાએ મનમાં ખાર ન રાખ્યો (ન્યા ૧૧:૫-૯; w૧૬.૦૪ ૭ ¶૯)

ઇઝરાયેલીઓ સાથે યહોવા જે રીતે વર્ત્યા, એ વિશે યિફતા સારી રીતે જાણતા હતા (ન્યા ૧૧:૧૨-૧૫; it-૨-E ૨૭ ¶૨)

યિફતાએ હંમેશાં મનમાં રાખ્યું કે યહોવા જ સાચા ઈશ્વર છે (ન્યા ૧૧:૨૩, ૨૪, ૨૭; it-૨-E ૨૭ ¶૩)

ચિત્રો: ૧. એક ભાઈ બાઇબલ વાંચે છે. ૨. એક ભાઈ તેમની પત્ની સાથે પ્રેમથી વાત કરે છે. ૩. લોકો ધ્વજવંદન કરે છે, પણ એક ભાઈ તેમની પત્ની સાથે શાંતિ બેઠા છે.

હું કઈ રીતે બતાવી શકું કે યહોવા સાથે મારો સંબંધ મજબૂત છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો