વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૧૩
  • ડિસેમ્બર ૨૦-૨૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૨૦-૨૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૧૩

ડિસેમ્બર ૨૦-૨૬

ન્યાયાધીશો ૧૦-૧૨

  • ગીત ૨૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યિફતાનો યહોવા સાથે પાકો સંબંધ હતો”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • ન્યા ૧૧:૧—શા પરથી કહી શકાય કે યિફતા વ્યભિચારથી જન્મેલા ન હતા? (it-૨-E ૨૬)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) ન્યા ૧૦:૧-૧૮ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)

  • ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો. (th અભ્યાસ ૪)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૨, મુદ્દો ૫ (th અભ્યાસ ૩)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪

  • બાળપણથી જ યહોવાને સમર્પિત: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: તાલીમ લેવી કેમ ખૂબ જરૂરી છે? બાળપણમાં પોતાનું જીવન કેમ યહોવાને સમર્પણ કરવું જોઈએ? તમારે કેમ યુવાનીમાં યહોવાના સંગઠનમાં સેવા આપવા આગળ આવવું જોઈએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૩, સવાલ ૩-૪

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૩૧ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો