વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૮
  • યહોવાએ બે સ્ત્રીઓ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાએ બે સ્ત્રીઓ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • સરખી માહિતી
  • “તેઓ સાથે કોઈ લગ્‍નવ્યવહાર રાખશો નહિ”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
  • “હું ચોક્કસ તારી સાથે આવીશ”
    હિંમતથી ઈશ્વર સાથે ચાલીએ
  • તાલીમનો એક સારો દાખલો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૨
  • એક નવો આગેવાન અને બે બહાદુર સ્ત્રીઓ
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૮
દબોરાહ પ્રબોધિકા ખજૂરીના ઝાડ નીચે બેઠી છે અને ઈશ્વરના લોકોને મદદ કરવા બારાકને ઉત્તેજન આપે છે.

દબોરાહ ઈશ્વરના લોકોને મદદ કરવા બારાકને ઉત્તેજન આપે છે

બાઇબલમાં રહેલો ખજાનો

યહોવાએ બે સ્ત્રીઓ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા

એક ક્રૂર રાજાએ ઇઝરાયેલીઓ પર જુલમ ગુજાર્યો (ન્યા ૪:૩; ૫:૬-૮; w૧૭.૪ ૨૯ ¶૬)

યહોવાએ દબોરાહ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા (ન્યા ૪:૪-૭; ૫:૭; w૧૪ ૮/૧૫ ૮ ¶૧૨; પહેલા પાનનું ચિત્ર જુઓ)

યહોવાએ યાએલનો ઉપયોગ કરીને સીસરાને મારી નાખ્યો (ન્યા ૪:૧૬, ૧૭, ૨૧; w૧૨ ૨/૧ ૨૦ ¶૯)

ચિત્રો: ૧. દબોરાહ પ્રબોધિકા ખજૂરીના ઝાડ નીચે બેઠી છે અને ઈશ્વરના લોકોને મદદ કરવા બારાકને ઉત્તેજન આપે છે. ૨. સીસરા ભરઊંઘમાં છે. યાએલ હથોડો અને તંબુનો ખીલો લઈને તેની પાસે જાય છે.

આ અહેવાલો પરથી યહોવાને સ્ત્રીઓ વિશે કેવું લાગે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો