નવેમ્બર ૨૯–ડિસેમ્બર ૫
ન્યાયાધીશો ૪-૫
ગીત ૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાએ બે સ્ત્રીઓ દ્વારા ઇઝરાયેલીઓને બચાવ્યા”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ન્યા ૫:૨૦—કઈ રીતે તારાઓએ બારાક માટે આકાશમાંથી યુદ્ધ કર્યું? (w૦૫ ૧/૧૫ ૨૫ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ન્યા ૪:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ચોકીબુરજ નં. ૨ ૨૦૨૧ આપો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી આપો. (th અભ્યાસ ૪)
ટૉક: (૫ મિ.) w૦૬-HI ૩/૧ ૨૮-૨૯—વિષય: શું પ્રેરિત પાઊલે સ્ત્રીઓને બોલવાની મના કરી હતી?—૧કો ૧૪:૩૪. (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યહોવાની ભક્તિમાં વધારે કરવા બહેનો શું કરી શકે?” (૧૫ મિ.) ચર્ચા. ‘માલિકના કામમાં સખત મહેનત કરનારી બહેનો’ વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૨, સવાલ ૧-૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૬ અને પ્રાર્થના