વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb21 નવેમ્બર પાન ૪
  • નવેમ્બર ૮-૧૪

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નવેમ્બર ૮-૧૪
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૧
mwb21 નવેમ્બર પાન ૪

નવેમ્બર ૮-૧૪

યહોશુઆ ૨૦-૨૨

  • ગીત ૨૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ગેરસમજણમાંથી શીખીએ”: (૧૦ મિ.)

  • કીમતી રત્નો: (૧૦ મિ.)

    • યહો ૨૧:૪૩, ૪૪—ઇઝરાયેલીઓ વચનના દેશમાં રહેવા લાગ્યા, તોય કેટલાક કનાનીઓ ત્યાં રહેતા હતા. તો પછી શાના પરથી કહી શકાય કે યહોવાનું વચન પૂરું થયું? (it-૧-E ૪૦૨ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૨૦:૧–૨૧:૩ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. ફરી મુલાકાત: ઈશ્વરનું વચન—પ્રક ૨૧:૩, ૪ વીડિયો બતાવો. વીડિયોમાં જ્યારે જ્યારે સવાલ આવે ત્યારે અટકો અને એ સવાલ પૂછો.

  • ફરી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૨)

  • ફરી મુલાકાત: (૫ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી દુઃખ જશે, સુખ આવશે ચોપડી બતાવો. (th અભ્યાસ ૧૪)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૫૪

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૦, સવાલ ૩નો મુદ્દો ૩-૫ અને સવાલ ૪

  • છેલ્લે બે બોલ (૩ મિ.)

  • ગીત ૪૩ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો