ઑક્ટોબર ૨૬–નવેમ્બર ૧
નિર્ગમન ૩૭-૩૮
ગીત ૧૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“સાચી ભક્તિમાં વેદીનું મહત્ત્વ”: (૧૦ મિ.)
નિર્ગ ૩૭:૨૫—ધૂપવેદી પવિત્ર સ્થાનમાં હતી (w૦૩ ૨/૧૫ ૨૮ ¶૫)
નિર્ગ ૩૭:૨૯—ધૂપને ઉત્તમ વસ્તુઓના મિશ્રણમાંથી બનાવવામાં આવતું હતું (it-૧-E ૧૧૯૫)
નિર્ગ ૩૮:૧—અગ્નિ-અર્પણો ચઢાવવાની વેદી આંગણામાં હતી (it-૧-E ૮૨ ¶૧)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૩૭:૧, ૧૦, ૨૫—મંડપ બાંધવા શા માટે બાવળના લાકડાનો ઉપયોગ થતો? (it-૧-E ૩૬)
નિર્ગ ૩૮:૮—પહેલાંના સમયના અરીસા આજના કરતાં કઈ રીતે અલગ હતા? (w૧૫-E ૪/૧ ૧૫ ¶૪)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૩૭:૧-૨૪ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૩)
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી ઘરમાલિકના સવાલના જવાબ માટે હાલનું કોઈ મૅગેઝિન આપો. (th અભ્યાસ ૧૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૧૮૬-૧૮૭ ¶૭-૯ (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
મંડળની જરૂરિયાતો: (૫ મિ.)
“ઈશ્વરના રાજ્ય વિશે લોકોને જણાવવાની નવેમ્બરમાં ખાસ ઝુંબેશ”: (૧૦ મિ.) ચર્ચા. નવેમ્બર મહિનાનો પહેલી મુલાકાતનો વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૩૭, ૧૩૮
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૪ અને પ્રાર્થના