વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑક્ટોબર પાન ૬
  • યહોવા પોતાનું કામ કરાવવા ઈશ્વરભક્તોને તૈયાર કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવા પોતાનું કામ કરાવવા ઈશ્વરભક્તોને તૈયાર કરે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • કોઈ છે જે તમારું કામ હંમેશાં ધ્યાનમાં લે છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • અગાઉના ભક્તો ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • પહેલી સદીમાં અને આજે ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • યહોવાહના આશીર્વાદ પામવા બનતું બધું જ કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑક્ટોબર પાન ૬
બસાલએલ અને આહોલીઆબ મંડપ માટે સોનાની વસ્તુઓ મઢી રહ્યા છે. એક જણ સોનાના કરૂબની પાંખો પર નકશીકામ કરી રહ્યા છે અને બીજા હથોડીથી સોનાના પતરાને ટીપી રહ્યા છે.

બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૩૫-૩૬

યહોવા પોતાનું કામ કરાવવા ઈશ્વરભક્તોને તૈયાર કરે છે

૩૫:૨૫, ૨૬, ૩૦-૩૫; ૩૬: ૧, ૨

યહોવાની પવિત્ર શક્તિની મદદથી બસાલએલ અને આહોલીઆબે મંડપની વસ્તુઓ બનાવી. (પહેલા પાનનું ચિત્ર જુઓ.) આજે પણ યહોવા પોતાના ભક્તોને પવિત્ર શક્તિ આપે છે. આપણે એનો ફાયદો કઈ રીતે લઈ શકીએ?

  • યહોવાની સેવામાં આપણી આવડત નિખારવા તેમની પાસે પવિત્ર શક્તિ માંગીએ

  • ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા બાઇબલનો પૂરા દિલથી અભ્યાસ કરીએ

  • યહોવાની સેવામાં આપણને જે કંઈ સોંપણી મળે એમાં પૂરું મન લગાડીએ

ચિત્રો: યહોવાના સાક્ષીઓ અલગ અલગ સોંપણી પર કામ કરી રહ્યા છે. ૧. બહેનો બાંધકામમાં મદદ કરી રહ્યા છે. ૨. એક ભાઈ ‘ચોકીબુરજ’ અભ્યાસ ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. ૩. એક ભાઈ દુકાનદારને સંદેશો જણાવી રહ્યા છે, જ્યારે કે તેમના સાથીદાર કોઈ વિરોધી પર નજર રાખી રહ્યા છે. ૪. એક યુગલ રાજ્ય પ્રચારકોની શાળામાં ગયા છે.

કેવી સોંપણી પૂરી કરવા આપણને યહોવા તૈયાર કરે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો