બાઇબલમાં રહેલો ખજાનો | નિર્ગમન ૧૫-૧૬
ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરો
સંગીત સાંભળવાથી આપણાં તન-મનમાં જોશ આવી જાય છે. ગીતો ગાવા એ યહોવાની ભક્તિનો એક મહત્ત્વનો ભાગ છે.
યહોવાએ મુસા અને ઇઝરાયેલીઓને લાલ સમુદ્રમાંથી બચાવ્યા ત્યારે તેઓએ ગીત ગાઈને યહોવાનો જયજયકાર કર્યો
દાઊદ રાજાએ ૪,૦૦૦ સંગીતકારો અને ગાયકોને મંદિરમાં સેવા આપવા પસંદ કર્યા
મરણની આગલી રાતે ઈસુએ પોતાના વફાદાર શિષ્યો સાથે ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરી
હું ક્યારે ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરી શકું?