વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ઑગસ્ટ પાન ૪
  • ઑગસ્ટ ૧૦-૧૬

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઑગસ્ટ ૧૦-૧૬
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ઑગસ્ટ પાન ૪

ઑગસ્ટ ૧૦-૧૬

નિર્ગમન ૧૫-૧૬

  • ગીત ૧૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરો”: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૫:૧, ૨—મુસા અને ઇઝરાયેલી પુરુષોએ ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરી (w૯૫ ૧૦/૧૫ ૯ ¶૧૧)

    • નિર્ગ ૧૫:૧૧, ૧૮—યહોવા આપણી ભક્તિના હકદાર છે (w૯૫ ૧૦/૧૫ ૧૧-૧૨ ¶૧૫-૧૬)

    • નિર્ગ ૧૫:૨૦, ૨૧—મરિયમ અને ઇઝરાયેલી સ્ત્રીઓએ ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરી (it-૨-E ૪૫૪ ¶૧; ૬૯૮)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૬:૧૩—યહોવાએ શા માટે વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓને ખાવા માટે લાવરીઓ આપી હશે? (w૧૧-E ૯/૧ ૧૪)

    • નિર્ગ ૧૬:૩૨-૩૪—માન્‍નાથી ભરેલું વાસણ ક્યા મૂક્યું હતું? (w૦૬ ૧/૧ ૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૧૬:૧-૧૮ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: લીલાબહેને કઈ રીતે સવાલોનો સારો ઉપયોગ કર્યો? કલમ સારી રીતે સમજાવવા તેમણે શું કર્યું?

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૦

  • “પાયોનિયર સેવા કરીને યહોવાની સ્તુતિ કરો”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. મોંગોલિયાની ત્રણ બહેનો. મંડળમાં એવાં ભાઈ-બહેનોનું ઇન્ટરવ્યૂ લો, જેઓ હાલમાં પાયોનિયરીંગ કરી રહ્યા હોય કે અગાઉ તેઓએ કર્યું હોય. પછી આ સવાલો પૂછો: પાયોનિયર સેવા કરતી વખતે તમને કેવી મુશ્કેલીઓ આવી? તમને કેવા આશીર્વાદો મળ્યા?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૨૨

  • છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)

  • ગીત ૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો