વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb20 ફેબ્રુઆરી પાન ૬
  • ‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ સદોમ અને ગમોરાહનો નાશ કરે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ સદોમ અને ગમોરાહનો નાશ કરે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • સરખી માહિતી
  • ‘આખી દુનિયાના ન્યાયાધીશ’ અને દયાળુ ઈશ્વર પર ભરોસો રાખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • લોતની પત્નીને યાદ રાખો
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
mwb20 ફેબ્રુઆરી પાન ૬

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૧૮-૧૯

‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ સદોમ અને ગમોરાહનો નાશ કરે છે

૧૮:૨૩-૨૫, ૩૨; ૧૯:૨૪, ૨૫

યહોવાએ સદોમ અને ગમોરાહનો જે રીતે નાશ કર્યો, એનાથી આપણને શું શીખવા મળે છે?

  • યહોવા ક્યારેય દુષ્ટતા ચલાવી લેશે નહિ

  • જેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે કરશે, તેઓ ન્યાયના દિવસે બચી જશે.—લુક ૧૭:૨૮-૩૦

યહોવાના ભક્ત નથી એવા લોકો એક યુવાન ભાઈને દારૂ અને સિગારેટ પીવા તથા જુગાર રમવા બોલાવે છે પણ યુવાન ભાઈ સાફ ના પાડે છે.

આ સવાલોનો વિચાર કરો: ‘શું હું આ દુષ્ટ દુનિયાનાં બેશરમ કામોથી ત્રાસી ગયો છું?’ (૨પી ૨:૭) ‘શું મારા રોજબરોજનાં કામોથી દેખાય આવે છે કે યહોવાની ઇચ્છા પ્રમાણે કરવું મારા માટે મહત્ત્વનું છે?’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો