ફેબ્રુઆરી ૧૭-૨૩
ઉત્પત્તિ ૧૮-૧૯
ગીત ૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ સદોમ અને ગમોરાહનો નાશ કરે છે”: (૧૦ મિ.)
ઉત ૧૮:૨૩-૨૫—ઈબ્રાહીમને પાકી ખાતરી હતી કે યહોવા હંમેશાં સાચો ન્યાય કરે છે (w૧૭.૦૪ ૧૮ ¶૧)
ઉત ૧૮:૩૨—યહોવાએ જણાવ્યું કે જો સદોમમાં દસ માણસો પણ નેક હશે, તો તે સદોમનો નાશ નહિ કરે (w૧૮.૦૮ ૩૦ ¶૪)
ઉત ૧૯:૨૪, ૨૫—યહોવાએ સદોમ અને ગમોરાહનો નાશ કર્યો કારણ કે ત્યાંના લોકો ઘણા દુષ્ટ હતા (w૧૦ ૧૧/૧ ૨૬ ¶૧૨)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૧૮:૧, ૨૨—ઈબ્રાહીમને ‘યહોવાએ દર્શન આપ્યું’ અને ‘ઈબ્રાહીમ યહોવાની આગળ ઊભા રહ્યા,’ એનો શું અર્થ થાય? (w૮૮-E ૫/૧૫ ૨૩ ¶૪-૫)
ઉત ૧૯:૨૬—શા માટે લોતની પત્ની “ખારનો થાંભલો” બની ગઈ? (w૧૯.૦૬ ૨૦ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૧૮:૧-૧૯ (th અભ્યાસ ૧૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: પ્રકાશકે કઈ રીતે ઘરમાલિકનું ધ્યાન કલમ તરફ દોર્યું? કલમના શબ્દો લાગુ પાડવાનું તેમણે કઈ રીતે બતાવ્યું?
ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત ૧: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. બાઇબલ શીખવે છે પુસ્તક આપો અને પાન ૯૦-૯૧ પર આપેલા ચિત્રની ચર્ચા કરો. (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“શું તમે દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાંથી ફાયદો લો છો?”: (૧૫ મિ.) ચર્ચા. દુનિયા માટે પ્રેમ રાખશો નહિ (૧યો ૨:૧૫) વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૯
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૫૪ અને પ્રાર્થના