વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ડિસેમ્બર પાન ૬
  • ડિસેમ્બર ૩૦, ૨૦૧૯–જાન્યુઆરી ૫, ૨૦૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૩૦, ૨૦૧૯–જાન્યુઆરી ૫, ૨૦૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ડિસેમ્બર પાન ૬

ડિસેમ્બર ૩૦, ૨૦૧૯–જાન્યુઆરી ૫, ૨૦૨૦

પ્રકટીકરણ ૨૦-૨૨

  • ગીત ૧૪ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “જુઓ! હું બધું નવું બનાવું છું”: (૧૦ મિ.)

    • પ્રક ૨૧:૧—“પહેલાંનું આકાશ અને પહેલાંની પૃથ્વી જતા રહ્યા છે” (re ૩૦૧ ¶૨)

    • પ્રક ૨૧:૩, ૪—“પહેલાંના જેવું હવે રહ્યું નથી” (w૧૪ ૧/૧ ૧૧ ¶૨-૪)

    • પ્રક ૨૧:૫—યહોવાના વચન પર પૂરો ભરોસો રાખી શકાય છે (w૦૩ ૮/૧ ૧૨-૧૩ ¶૧૪)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રક ૨૦:૫—“મરણ પામેલા બાકીના લોકો” ૧,૦૦૦ વર્ષના અંતે જીવતા થશે, એનો શો અર્થ થાય? (it-૨-E ૨૪૯ ¶૨)

    • પ્રક ૨૦:૧૪, ૧૫—‘અગ્‍નિનું સરોવર’ શું છે? (it-૨-E ૧૮૯-૧૯૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૨૦:૧-૧૫ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો. (th અભ્યાસ ૩)

  • ફરી મુલાકાત ૩: (૪ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો. (th અભ્યાસ ૯)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૧૨ (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૪૨

  • “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સંજોગો પ્રમાણે રજૂઆત બદલીએ”: (૧૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૮૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૩૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો