વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ડિસેમ્બર પાન ૫
  • ઈશ્વરનું યુદ્ધ બીજાં બધાં યુદ્ધોનો અંત લાવશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરનું યુદ્ધ બીજાં બધાં યુદ્ધોનો અંત લાવશે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • આર્માગેદનના યુદ્ધથી ઈશ્વર સુખ-શાંતિ લાવશે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • સત્યને પ્રેમ કરીએ અને દુષ્ટતાને ધિક્કારીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ડિસેમ્બર પાન ૫
ઈસુ અને તેમનું સ્વર્ગનું સૈન્ય સફેદ ઘોડા પર સવારી કરે છે; ઈસુના મોંમાંથી લાંબી તલવાર નીકળે છે

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રકટીકરણ ૧૭-૧૯

ઈશ્વરનું યુદ્ધ બીજાં બધાં યુદ્ધોનો અંત લાવશે

૧૯:૧૧, ૧૪-૧૬, ૧૯-૨૧

“પ્રેમ અને શાંતિના ઈશ્વર” યહોવા શા માટે પોતાના દીકરા જે ‘શાંતિના સરદાર’ છે તેમને યુદ્ધ લડવા મોકલશે?—૨કો ૧૩:૧૧; યશા ૯:૬.

  • યહોવા અને ઈસુ ન્યાયને ચાહે છે અને દુષ્ટતાને ધિક્કારે છે

  • દુષ્ટ લોકોને કાઢી નાખવામાં આવશે ત્યારે જ અદ્દલ ન્યાય અને કાયમ માટે શાંતિ આવશે

  • સફેદ ઘોડાઓ તેમ જ સફેદ અને શુદ્ધ બારીક શણના કપડાં બતાવે છે કે ઈશ્વરનું સ્વર્ગનું સૈન્ય ‘સચ્ચાઈથી યુદ્ધ કરશે’

એ યુદ્ધમાં આપણો બચાવ થાય માટે શું કરી શકીએ?—સફા ૨:૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો