ઑક્ટોબર ૧૪-૨૦
૧ પીતર ૧-૨
ગીત ૩૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“તમે પવિત્ર થાઓ”: (૧૦ મિ.)
[પહેલો પીતરની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
૧પી ૧:૧૪, ૧૫—આપણાં સર્વ વાણી-વર્તન પવિત્ર હોવાં જોઈએ (w૧૭.૦૨ ૯ ¶૫)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
૧પી ૧:૧૦-૧૨—પ્રબોધકો અને દૂતોની જેમ ખંતથી કામ કરવા આપણે શું કરવું જોઈએ? (w૦૮ ૧૧/૧ ૩૧ ¶૮)
૧પી ૨:૨૫—સૌથી ઉત્તમ દેખરેખ રાખનાર કોણ છે? (it-૨-E ૫૬૫ ¶૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૧પી ૧:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે, જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૩)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાનાં સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૯)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાના દોસ્ત બનો—સાફ અને વ્યવસ્થિત રહીએ: (૬ મિ.) વીડિયો બતાવો. પછી, અમુક બાળકોને સ્ટેજ પર બોલાવો અને આ સવાલો પૂછો: યહોવાએ કઈ રીતે દરેક વસ્તુઓ પોતપોતાની જગ્યાએ રાખી છે? હિપ્પો કેવી રીતે સાફ રહે છે? તમારે શા માટે તમારો રૂમ સાફ રાખવો જોઈએ?
“યહોવા શુદ્ધ લોકોને પ્રેમ કરે છે”: (૯ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો. ઈશ્વર શુદ્ધ લોકોને પ્રેમ કરે છે.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૭૩
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪ અને પ્રાર્થના