વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ ઑક્ટોબર પાન ૨
  • આપણાં વાણી-વર્તનમાં ઈશ્વરનું ડહાપણ દેખાઈ આવવું જોઈએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણાં વાણી-વર્તનમાં ઈશ્વરનું ડહાપણ દેખાઈ આવવું જોઈએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • સરખી માહિતી
  • ‘તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે?’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • ‘જે માણસને ડહાપણ મળે છે તેને ધન્ય છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ‘ખરી બુદ્ધિ પોકારે છે’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • તમારી ઈશ્વરભક્તિ સાથે ધીરજમાં વધો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ ઑક્ટોબર પાન ૨
એક બહેન બાઇબલમાંથી જે વાંચ્યું એના પર મનન કરે છે, જે બહેન સાથે તકરાર થઈ હતી એ બનાવ વિશે વિચારે છે અને તેમની સાથે સુલેહ-શાંતિ કરવા જાય છે

બાઇબલમાં રહેલો ખજાનો | યાકૂબ ૩-૫

આપણાં વાણી-વર્તનમાં ઈશ્વરનું ડહાપણ દેખાઈ આવવું જોઈએ

૩:૧૭

યહોવાનું ડહાપણ રોજબરોજના જીવનમાં ઉપયોગી છે. જેમ કે, ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવવા મદદ કરે છે. આપણામાં ઈશ્વરનું ડહાપણ હશે તો, એ આપણાં વાણી-વર્તનમાં દેખાઈ આવશે.

પોતાને પૂછો: ઈશ્વરના ડહાપણના નીચે જણાવેલા કયાં પાસાઓમાં મેં હાલમાં કામ કર્યું છે? અમુક પાસાઓમાં હું કઈ રીતે સુધારો કરી શકું?

  • શુદ્ધ

  • શાંતિપ્રિય

  • વાજબી

  • આજ્ઞા પાળવા તૈયાર

  • દયા અને સારાં ફળોથી ભરપૂર

  • એમાં પક્ષપાત નથી

  • એમાં ઢોંગ નથી

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો