જર્મનીના ફ્રૅંક્ફુર્ટ શહેરમાં સંમેલન પહેલાં સ્ટેડિયમ સાફ કરવામાં આવી રહ્યું છે
વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સવાલ: ઈશ્વર આપણાં પર દુઃખો લાવતા નથી, એવું શાના આધારે કહી શકીએ?
શાસ્ત્રવચન: યાકૂ ૧:૧૩
ફરી મુલાકાત માટે સવાલ: આપણાં પર દુઃખો કેમ આવે છે?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: આપણાં પર દુઃખો કેમ આવે છે?
શાસ્ત્રવચન: ૧યો ૫:૧૯
ફરી મુલાકાત માટે સવાલ: આપણું દુઃખ જોઈને ઈશ્વરને કેવું લાગે છે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: આપણું દુઃખ જોઈને ઈશ્વરને કેવું લાગે છે?
શાસ્ત્રવચન: યશા ૬૩:૯
ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વર કઈ રીતે આપણાં દુઃખો દૂર કરશે?