વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ જુલાઈ પાન ૪
  • જુલાઈ ૧૫-૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૧૫-૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ જુલાઈ પાન ૪

જુલાઈ ૧૫-૨૧

૨ થેસ્સાલોનિકીઓ ૧-૩

  • ગીત ૪૭ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “દુષ્ટ માણસ જાહેર કરાશે”: (૧૦ મિ.)

    • [બીજો થેસ્સાલોનિકીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • ૨થે ૨:૬-૮—‘દુષ્ટ માણસ’ કામ કરી રહ્યો છે, તેને જાહેર કરવામાં આવશે (it-૧-E ૯૭૨-૯૭૩)

    • ૨થે ૨:૯-૧૨—જેઓ ‘દુષ્ટ માણસથી’ ભરમાઈને તેના માર્ગે ચાલે છે, તેઓનો ન્યાય કરવામાં આવશે (it-૨-E ૨૪૫ ¶૭)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ૨થે ૧:૭, ૮—કયા અર્થમાં ઈસુ અને દૂતો “અગ્‍નિની જ્વાળામાં” પ્રગટ થશે? (it-૧-E ૮૩૪ ¶૫)

    • ૨થે ૨:૨—પાઊલના આ શબ્દોનો શો અર્થ થાય: “આ સંદેશો ઈશ્વર તરફથી છે”? (it-૧-E ૧૨૦૬ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ૨થે ૧:૧-૧૨ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત ૧: (૪ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક બતાવો. (th અભ્યાસ ૧૨)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૭

  • શું પ્રચારમાં તમારો જોશ ઠંડો પડી ગયો છે?: (૧૫ મિ.) વીડિયો બતાવો: પ્રચારમાં તમારો જોશ જગાડો—કઈ રીતે?.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬૦

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૨૮ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો