વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૯ મે પાન ૬
  • મે ૨૭–જૂન ૨

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૨૭–જૂન ૨
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
mwb૧૯ મે પાન ૬

મે ૨૭–જૂન ૨

ગલાતીઓ ૧-૩

  • ગીત ૩ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મેં તેનો મોં પર વિરોધ કર્યો”: (૧૦ મિ.)

    • [ગલાતીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

    • ગલા ૨:૧૧-૧૩—યહુદી ખ્રિસ્તીઓ પીતરને મળવા ગયા ત્યારે, તેઓથી ડરીને પીતરે બીજી પ્રજાના ખ્રિસ્તીઓની સંગત છોડી દીધી (w૧૭.૦૪ ૨૭ ¶૧૬)

    • ગલા ૨:૧૪—પાઊલે પીતરને ઠપકો આપીને સુધાર્યા (w૧૩ ૩/૧૫ ૫¶૧૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • ગલા ૨:૨૦—ઈસુના બલિદાન વિશે આપણને કેવું લાગવું જોઈએ અને શા માટે? (w૧૪ ૯/૧૫ ૧૬ ¶૨૦-૨૧)

    • ગલા ૩:૧—પાઊલે કેમ ગલાતીઓને “અણસમજુ” કહ્યા? (it-૧-E ૮૮૦)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગલા ૨:૧૧-૨૧ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત ૨—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૨)

  • બાઇબલ અભ્યાસ: (૫ મિ. કે એનાથી ઓછું) bh ૧૯૧ ¶૧૮-૧૯ (th અભ્યાસ ૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૧૩

  • “આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખવા શું કરી શકીએ?”: (૧૫ મિ.) વડીલ ચર્ચા કરશે. આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ વીડિયો બતાવ્યા પછી, પ્રાર્થનાઘર દેખરેખ સમિતિના એક ભાઈનું ટૂંકમાં ઇન્ટરવ્યૂ લો. (જો તમારા મંડળમાં એ સમિતિનું કોઈ સભ્ય ન હોય, તો વડીલોના જૂથના સેવકનું ઇન્ટરવ્યૂ લો. જો તમારા પ્રાર્થનાઘરમાં બીજું કોઈ મંડળ સભા ભરતું ન હોય, તો મેન્ટનન્સ વિભાગની સંભાળ રાખતા ભાઈનું ઇન્ટરવ્યૂ લો.) તેમને આ સવાલો પૂછો: પ્રાર્થનાઘરની નિયમિત સાર-સંભાળ માટે આપણે શું કરીએ છીએ? શું આપણે સલામતીને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ? હાલમાં પ્રાર્થનાઘરમાં કયાં સમારકામ કરવામાં આવ્યાં છે અને ભાવિમાં કયાં કામ હાથ ધરવામાં આવશે? જો કોઈની પાસે સમારકામની ખાસ આવડત હોય અથવા શીખવા ચાહતા હોય, તો તેમણે શું કરવું જોઈએ? ભલે આપણા સંજોગો ગમે એ હોય, પ્રાર્થનાઘરની કાળજી રાખવા આપણે દરેક શું કરી શકીએ?

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૩

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૧૦ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો