વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ડિસેમ્બર પાન ૨
  • ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • શાઊલના પ્રચારથી નફરત જાગે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • સતાવનાર મહાન પ્રકાશ જુએ છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • ઈસુએ શાઉલને પસંદ કર્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • મંડળ માટે “શાંતિનો સમયગાળો શરૂ થયો”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ડિસેમ્બર પાન ૨
આકાશમાંથી પ્રકાશ પડવાને કારણે શાઊલ જમીન પર પડી ગયો

બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૯-૧૧

ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે

૯:૧૫, ૧૬, ૨૦-૨૨

શાઊલ જે શીખ્યા, એ તરત જ જીવનમાં લાગુ પાડ્યું. બીજા લોકોમાં એવી હિંમત ન હતી, જ્યારે કે શાઊલ એમ કરતા જરાય અચકાયા નહિ. શા માટે? શાઊલને માણસનો નહિ, પણ ઈશ્વરનો ડર હતો. એટલું જ નહિ, ઈસુએ તેમના પર જે દયા કરી એ માટે તે ખૂબ જ આભારી હતા. તમે જો બાઇબલમાંથી શીખતાં હોવ અને બાપ્તિસ્મા ન લીધું હોય તો? શું તમે શાઊલની જેમ તરત જ યોગ્ય પગલાં ભરશો?

શું તમે જાણો છો?

રોમન સત્તાએ યહુદીઓને તેઓના નિયમ પ્રમાણે ન્યાય કરવાની સત્તા આપી હતી. એ ઉપરાંત, ન્યાયસભા અને પ્રમુખ યાજક નક્કી કરતા કે યહુદીઓ માટે શું સાચું છે અને શું ખોટું છે, પછી ભલે તેઓ ગમે ત્યાં રહેતા હોય. એ કારણથી, તેઓએ શાઊલને સત્તા આપી હતી કે જે યહુદીઓ ખ્રિસ્તી બન્યા હતા તેઓને દૂર દૂરથી પકડી લાવે. એમાં દમસ્ક પણ આવી જતું હતું, જે યરૂશાલેમથી આશરે ૨૨૦ કિલોમીટર દૂર હતું.

દમસ્ક અને યરૂશાલેમ બતાવતો નકશો
    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો