વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ડિસેમ્બર પાન ૨
  • ડિસેમ્બર ૩-૯

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ડિસેમ્બર ૩-૯
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ડિસેમ્બર પાન ૨

ડિસેમ્બર ૩-૯

પ્રેરિતોનાં કાર્યો ૯-૧૧

  • ગીત ૩૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “ભારે જુલમ કરનાર ઉત્સાહથી ખુશખબર ફેલાવે છે”: (૧૦ મિ.)

    • પ્રેકા ૯:૧, ૨—શાઊલે ઈસુના શિષ્યો પર ભારે જુલમ કર્યો (bt-E ૬૦ ¶૧-૨)

    • પ્રેકા ૯:૧૫, ૧૬—ઈસુ વિશે સાક્ષી આપવા શાઊલને ‘પસંદ કરવામાં’ આવ્યા હતા (w૧૬.૦૬ ૭ ¶૪)

    • પ્રેકા ૯:૨૦-૨૨—પાઊલ ઉત્સાહથી પ્રચાર કરવા લાગ્યા (bt-E ૬૪ ¶૧૫)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • પ્રેકા ૯:૪—ઈસુએ કેમ શાઊલને આમ કહ્યું: “તું શા માટે મારા પર જુલમ કરે છે?” (bt-E ૬૦-૬૧ ¶૫-૬)

    • પ્રેકા ૧૦:૬—ચામડાનું કામ કરનારના ઘરે પ્રેરિત પીતર રોકાયા, એ કેમ આપણું ધ્યાન ખેંચે છે? (“સિમોન, ચામડાનું કામ કરનાર” પ્રેરિતોનાં કાર્યો ૧૦:૬ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રેકા ૯:૧૦-૨૨

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ફરી મુલાકાત ૧: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) jl પાઠ ૬

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪૭

  • મંડળની જરૂરિયાતો: (૮ મિ.)

  • સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૭ મિ.) ડિસેમ્બર મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૩૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૬ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો