વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જુલાઈ પાન ૩
  • જુલાઈ ૯-૧૫

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જુલાઈ ૯-૧૫
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જુલાઈ પાન ૩

જુલાઈ ૯-૧૫

લુક ૮-૯

  • ગીત ૫ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “મારો શિષ્ય થા—એ માટે શું કરવું જોઈએ?” (૧૦ મિ.)

    • લુક ૯:૫૭, ૫૮—ઈસુના શિષ્યોએ યહોવામાં ભરોસો મૂકવો જ જોઈએ (it-2-E ૪૯૪)

    • લુક ૯:૫૯, ૬૦—ઈસુના શિષ્યો ઈશ્વરના રાજ્યને પોતાના જીવનમાં પ્રથમ મૂકશે (“મારા પિતાને દફનાવી આવું,” “મરેલાઓને દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે” લુક ૯:૫૯, ૬૦ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૯:૬૧, ૬૨—દુનિયાની ચીજવસ્તુઓને લીધે ઈસુના શિષ્યો પોતાનું ધ્યાન ફંટાવા દેતા નથી (“ખેડવું” લુક ૯:૬૨ ચિત્ર/વીડિયો, nwtsty; w૧૨ ૪/૧ ૨૧-૨૨ ¶૧૧-૧૩)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • લુક ૮:૩—આ સેવિકાઓ કઈ રીતે ઈસુની અને પ્રેરિતોની “સેવા કરતી હતી?” (“તેઓની સેવા કરતી હતી” લુક ૮:૩ અભ્યાસ માહિતી, nwtsty)

    • લુક ૯:૪૯, ૫૦—ઈસુનો શિષ્ય ન હતો એવો એક માણસ દુષ્ટ દૂતો કાઢતો હતો ત્યારે, ઈસુએ કેમ તેને રોક્યો નહિ? (w૦૮ ૩/૧ ૩૧ ¶૩)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યા?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) લુક ૮:૧-૧૫

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૧૨ ૩/૧ ૨૯-૩૦ ¶૧૧-૧૫—વિષય: ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ રાખવા જે બધું જતું કર્યું, શું એ માટે અફસોસ કરવો જોઈએ?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩

  • મંડળની જરૂરિયાતો: (૧૫ મિ.)

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૪

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૭ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો