વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ જુલાઈ પાન ૨
  • ઉદારતાથી માપી આપો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઉદારતાથી માપી આપો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • ઉદારતાથી આપનાર લોકો સુખી છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • લગ્‍નજીવન સુખી બનાવો: બાઇબલ વાંચો
    કુટુંબ માટે મદદ
  • આભાર માનીએ
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૦
  • ઉદાર બનો
    સજાગ બનો!—૨૦૨૫
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ જુલાઈ પાન ૨

બાઇબલમાં રહેલો ખજાનો | લુક ૬-૭

ઉદારતાથી માપી આપો

૬:૩૮

ઉદાર વ્યક્તિ રાજીખુશીથી બીજાઓને મદદ કરવા પોતાનો સમય, શક્તિ અને સંપત્તિ આપે છે.

  • બાઇબલ સમયનો એક માણસે પોતાના ઝભ્ભામાં ઝોળી બનાવીને અનાજ ભર્યું છે

    “આપતા રહો” માટે વપરાયેલા ગ્રીક ક્રિયાપદનો અર્થ થાય, કાયમ આપતા રહીએ

  • આપણે ઉદારતાથી આપીશું તો, બીજાઓ પણ આપણને ‘ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું આપશે.’ આ શબ્દો કદાચ એવા રિવાજને દર્શાવે છે, જ્યાં અમુક વેપારીઓ ઘરાકના ઝભ્ભાને ઝોળી જેવું બનાવીને એમાં ચીજવસ્તુઓ ભરીને આપતા

એક યુવાન એક વૃદ્ધ ભાઈને ખરીદી કરવામાં મદદ કરે છે

કેવા સંજોગોમાં તમે આ સલાહ લાગુ પાડશો એની યાદી બનાવો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો