વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ મે પાન ૪
  • મે ૧૪-૨૦

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૪-૨૦
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ મે પાન ૪

મે ૧૪-૨૦

માર્ક ૯-૧૦

  • ગીત ૧૬ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “શ્રદ્ધા મજબૂત કરતું સંદર્શન”: (૧૦ મિ.)

    • માર્ક ૯:૧—ઈસુએ વચન આપ્યું કે અમુક પ્રેરિતો સંદર્શન દ્વારા આવનાર રાજ્યની ઝલક જોશે (w૦૫ ૧/૧૫ ૧૨ ¶૯-૧૦)

    • માર્ક ૯:૨-૬—પીતર, યાકૂબ અને યોહાને જોયું કે રૂપાંતર પામેલા ઈસુ “એલિયા” અને “મુસા” સાથે વાત કરી રહ્યા છે (w૦૫ ૧/૧૫ ૧૨ ¶૧૧)

    • માર્ક ૯:૭—ખુદ યહોવાએ મોટા અવાજે જાહેર કર્યું કે ઈસુ તેમનો દીકરો છે (“અવાજ” માર્ક ૯:૭ અભ્યાસ માહિતી, nwtsty)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • માર્ક ૧૦:૬-૯—લગ્‍નના કયા સિદ્ધાંત પર ઈસુએ અહીં ભાર મૂક્યો? (w૦૮ ૨/૧ ૩૨ ¶૮)

    • માર્ક ૧૦:૧૭, ૧૮—એક માણસે જ્યારે ઈસુને “ઉત્તમ શિક્ષક” કહ્યા, ત્યારે ઈસુએ શા માટે તેને સુધાર્યો? (“ઉત્તમ શિક્ષક,” “ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી” માર્ક ૧૦:૧૭, ૧૮ અભ્યાસ માહિતી, nwtsty)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માર્ક ૯:૧-૧૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો.

  • ફરી મુલાકાત ૧—વીડિયો: (૫ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.

  • ટૉક: (૬ મિ. કે એનાથી ઓછું) w૦૪ ૫/૧૫ ૨૯-૩૦—વિષય: માર્ક ૧૦:૨૫માં ઈસુ શું કહેવા માંગતા હતા?

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૩૬

  • “ઈશ્વરે જેને જોડ્યું છે . . .”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: પ્રેમ અને માન બતાવવાથી કુટુંબ મજબૂત બને છે.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૬, પાન ૨૦ બૉક્સ

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૪ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો