વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ મે પાન ૩
  • તમારાં બાળકોને ઈસુને પગલે ચાલવા મદદ કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારાં બાળકોને ઈસુને પગલે ચાલવા મદદ કરો
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • માબાપો, શું તમે બાળકોને બાપ્તિસ્મા તરફ પ્રગતિ કરવા મદદ કરો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • વધારે માહિતી
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • બાપ્તિસ્મા—કેમ અને ક્યારે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ મે પાન ૩
એક છોકરો બાપ્તિસ્મા લે છે

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

તમારાં બાળકોને ઈસુને પગલે ચાલવા મદદ કરો

માતાપિતાને સૌથી વધારે ખુશી શાનાથી મળે છે? જ્યારે તેઓનાં બાળકો ‘પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે છે અને પોતાનો વધસ્તંભ ઊંચકીને ઈસુની પાછળ ચાલે છે,’ ત્યારે તેઓની ખુશી સમાતી નથી. (માર્ક ૮:૩૪; ૩યો ૪) માતાપિતા દિલથી ચાહે છે કે તેઓનાં બાળકો ઈસુને અનુસરે અને યહોવાને જીવન સમર્પણ કરીને બાપ્તિસ્મા લે. એ માટે તેઓ કઈ રીતે બાળકોને મદદ કરી શકે? શાના પરથી પારખી શકાય કે બાળકો બાપ્તિસ્માનું મહત્ત્વનું પગલું ભરવા તૈયાર થઈ ગયાં છે?

યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન

યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તકનાં પાન ૧૬૫-૧૬૬ પર “માતાપિતા માટે સંદેશો” વાંચો, અને પછી નીચેના સવાલો પર વિચાર કરો:

  1. ૧. શિષ્ય કોને કહેવાય?

  2. ૨. માતાપિતાએ બાળકોને શું શીખવવું જોઈએ?

  3. ૩. બાળકો કઈ રીતે પોતાની ઉંમર પ્રમાણે નીચે આપેલી કલમોને જીવનમાં લાગુ પાડી શકે, જેથી બાપ્તિસ્મા માટે યોગ્ય બને?

    • કોલો ૩:૨૦

    • લુક ૨:૪૬

    • ગી ૧૨૨:૧

    • માથ ૪:૪

    • માથ ૬:૩૩

    • ૧કો ૧૫:૩૩

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો