વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ મે પાન ૪
  • મે ૧૫-૨૧

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મે ૧૫-૨૧
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ મે પાન ૪

મે ૧૫-૨૧

યિર્મેયા ૩૯-૪૩

  • ગીત ૪૯ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)

બાઇબલમાં રહેલો ખજાનો

  • “યહોવા દરેકને તેનાં કામો પ્રમાણે બદલો ચૂકવી આપશે”: (૧૦ મિ.)

    • યિર્મે ૩૯:૪-૭—યહોવાની આજ્ઞા ન માનવાનું પરિણામ સિદકીયાહે ભોગવવું પડ્યું (it-2-E ૧૨૨૮ ¶૪)

    • યિર્મે ૩૯:૧૫-૧૮—એબેદ-મેલેખે યહોવા પર ભરોસા બતાવ્યો માટે યહોવાએ તેમની પ્રશંસા કરી (w૧૨-E ૫/૧ ૩૧ ¶૫)

    • યિર્મે ૪૦:૧-૬—યહોવાએ પોતાના વફાદાર ભક્ત યિર્મેયાની કાળજી રાખી (it-2-E ૪૮૨)

  • કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)

    • યિર્મે ૪૨:૧-૩; ૪૩:૨, ૪—યોહાનાને કરેલી ભૂલ પરથી આપણે શું શીખી શકીએ? (w૦૩ ૫/૧ ૧૦ ¶૧૦)

    • યિર્મે ૪૩:૬, ૭—આ કલમોમાં આપેલા બનાવોનું શું મહત્ત્વ છે? (it-1-E ૪૬૩ ¶૪)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) યિર્મે ૪૦:૧૧–૪૧:૩

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) યશા ૪૬:૧૦—સત્ય શીખવો. ફરી મુલાકાત માટે પાયો નાખો.

  • ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) પ્રક ૧૨:૭-૯, ૧૨—સત્ય શીખવો. મુલાકાત ચાલુ રાખવા પાયો નાખો.

  • બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૧૫૩ ¶૧૯-૨૦—વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

  • ગીત ૪

  • “યહોવા તમારો પ્રેમ ક્યારેય ભૂલશે નહિ” (ગી ૭૧:૧૮): (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવીને શરૂઆત કરો: યહોવા તમારો પ્રેમ ક્યારેય ભૂલશે નહિ.

  • મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧ ¶૧૪-૨૭, પાન ૧૬ પુનરાવર્તન સવાલો

  • આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)

  • ગીત ૫૨ અને પ્રાર્થના

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો