વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૭ મે પાન ૮
  • આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
  • સરખી માહિતી
  • આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખવા શું કરી શકીએ?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૯
  • રાજ્યગૃહ—ઉપાસનાનું આપણું સ્થળ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ભક્તિ માટેની જગ્યાઓ
    યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન
  • પ્રાર્થનાઘરની સારસંભાળ રાખવી
    તમારા દાન કઈ રીતે વપરાય છે?
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૭
mwb૧૭ મે પાન ૮

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ

રાજ્યગૃહ સંભાળ રાખવાની રીતો: રંગરોગાન, કાર્પેટ લગાવવી, ઇલેક્ટ્રિકલ કામ અને પ્રદાન

આપણું રાજ્યગૃહ કોઈ સામાન્ય ઇમારત નથી; એ તો યહોવાને અર્પણ કરેલી ભક્તિની જગ્યા છે. રાજ્યગૃહની સંભાળ રાખવામાં આપણે બધા કઈ રીતે મદદ કરી શકીએ? આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ વીડિયો બતાવો અને પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.

  1. ૧. રાજ્યગૃહથી કયા હેતુ પાર પડે છે?

  2. ૨. શા માટે રાજ્યગૃહને સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ?

  3. ૩. રાજ્યગૃહના સમારકામની દેખરેખ કોણ રાખે છે?

  4. ૪. સલામતી શા માટે ખૂબ મહત્ત્વની છે અને વીડિયોમાં તમે સલામતીને લગતા કયા દાખલા જોયા?

  5. ૫. પ્રદાનોથી આપણે કઈ રીતે યહોવાને મહિમા આપી શકીએ?

હું કેવી રીતે રાજ્યગૃહની સંભાળ રાખવામાં મદદ કરીશ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો